Aap Party Keshod

Directions Website

Aap Party Keshod Aam Aadmi Party (AAP) Gujarat – Official Page �
जनता की आवाज़, जनसेवा और गुजरात के बेहतर भविष्य!

જનતા સાથે સંવાદ, વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા અને લોકોની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ. 💙💛આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ્ય — જનતાની ...
07/10/2026

જનતા સાથે સંવાદ, વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા અને લોકોની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ. 💙💛
આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ્ય — જનતાની વચ્ચે રહીને જનતાનો અવાજ બનવાનો.
📍 દ્વારકા વિધાનસભા
📍 ઓખા નગરપાલિકા
📍 વોર્ડ નં. ૫
જનતા સાથે સંવાદ • સ્થાનિક મુદ્દાઓ • વિસ્તારની માહિતી
OkhaNagarpalika DwarkaAssembly Ward5 જનતાસાથેઅંવાદ આમઆદમીપાર્ટી ગુજરાત ઓખા દ્વારકા AAP GujaratPolitics PublicMeeting JanSamvad

બૂથ મીટિંગ / બૂંથ નં 26મિશન 2027 અંતર્ગત બૂથ સ્તરે સંગઠનને મજબૂત બનાવવા માટે કાયૅકરો અને સ્થાનિક સાથીઓ સાથે મહત્વપૂર્ણ બ...
01/10/2026

બૂથ મીટિંગ / બૂંથ નં 26
મિશન 2027 અંતર્ગત બૂથ સ્તરે સંગઠનને મજબૂત બનાવવા માટે
કાયૅકરો અને સ્થાનિક સાથીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
જમીની સ્તરે જનસંપર્ક, સંગઠન અને લોકોના પ્રશ્નોને લઈને ચર્ચા
કરવામાં આવી

aapgujarat
booth
26 sangathan jansamprak

30/09/2026

The ગફલા soon"

ભાજપે કર્યા ગફલા પર ગફલા
હવે જવાબ આપશે જનતા...💯

29/09/2026

🔹ખેડૂતો પાણી પર ચર્ચા કરવા માગે છે અને ભાજપ ‘ચાય પે ચર્ચા’ કરે છે!

🔹ગુજરાતના ખેડૂતો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે સંવાદના નાટકો કરી રહી છે.

🔹હડદડ કાંડમાં ખેડૂતો પર થયેલા અત્યાચાર અને ૮૦થી વધુ ખેડૂતો સામે કલમ ૩૦૭ હેઠળ કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં AAP પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકારને સવાલ કર્યો કે, ખેડૂતોને જેલમાં પૂરનારી સરકાર કયા મોઢે તેમની સાથે સંવાદ કરશે?

🔹ખેડૂતોને ભોળવવાના ભાજપના આ પ્રયાસો નિષ્ફળ જશે.

27/09/2026
मिशन 2027: बूथ संगठन निर्माण अभियान (26 सितंबर) बूथ संगठन निर्माण अभियान में उत्कृष्ट प्रदर्शन करने वाली विधानसभाओं की स...
27/09/2026

मिशन 2027: बूथ संगठन निर्माण अभियान
(26 सितंबर)

बूथ संगठन निर्माण अभियान में उत्कृष्ट प्रदर्शन करने वाली विधानसभाओं की सूची

23/09/2026

SIR પ્રક્રિયા રદ્દ કરવામાં આવે અને ચૂંટણી મુખ્ય કમિશ્નર જ્ઞાનેશ કુમારની ધરપકડ કરવામાં આવે ‼️

23/09/2026

🌾 ગુજરાતનો ખેડૂત સંવાદ નથી માંગી રહ્યો, સમાધાન માંગી રહ્યો છે.

દુષ્કાળ અને પાકના નુકસાન વચ્ચે ખેડૂતોને મીટિંગો નહીં, સીધા વળતરના ચેક જોઈએ છે. દેવું માફ કરો, યોગ્ય વળતર આપો અને વીજલાઇનના થાંભલાઓ માટે ખેડૂતોને યોગ્ય વળતર આપો.

સરકાર ખેડૂતોની પીડાનું સમાધાન કરવાને બદલે સંવાદના તાયફા કરી રહી છે.

પ્રવીણ રામ, પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ, AAP ગુજરાત

19/09/2026

કેમ ગુનેગારોને કાયદો વ્યવસ્થાનો ડર નથી રહ્યો?

અમદાવાદ જેવા શહેરમાં ખુલ્લેઆમ આ લૂંટના દ્રશ્યો નાગરિક સુરક્ષા પર અનેક ગંભીર સવાલો ઉભા કરે છે.

17/09/2026

AAP ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયાએ ગતરોજ PM મોદીને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શું કહ્યું તે સાંભળો.

Address

Keshod Vidhansabha 88, Junagadh, Porbandar, Gujrat
Keshod

Alerts

Be the first to know and let us send you an email when Aap Party Keshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share