BJYM Matar

BJYM Matar Matar Gujarat Kheda

પોતાની કુશળ નીતિ, નિયમ અને નેતૃત્વ થકી યુવા મોરચાને મજબુત બનાવનાર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ગુજરાત પ્રદેશના યશસ્વી...
02/04/2025

પોતાની કુશળ નીતિ, નિયમ અને નેતૃત્વ થકી યુવા મોરચાને મજબુત બનાવનાર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ ગુજરાતના લાખો યુવાનોના હ્રદય સમ્રાટ ડો. Dr Prashant Korat જીને અધ્યક્ષ પદ પર સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.. 💐
Dr Prashant Korat

ખેડા જિલ્લા મહામંત્રી "શ્રી અપૂર્વભાઈ પટેલ"ના જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.Apurva Patel Apurv Patel
30/10/2024

ખેડા જિલ્લા મહામંત્રી "શ્રી અપૂર્વભાઈ પટેલ"ના જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
Apurva Patel Apurv Patel

ભારત સરકાર નાં પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી અને ખેડા લોકસભા મતક્ષેત્રના લોકપ્રિય સાંસદ દેવુસિંહ ચૌહાણ સાહેબ ને જન્મદિવસન...
28/10/2024

ભારત સરકાર નાં પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી અને ખેડા લોકસભા મતક્ષેત્રના લોકપ્રિય સાંસદ દેવુસિંહ ચૌહાણ સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...
Devusinh Chauhan

શ્રી કિરણભાઈ પટેલ (મુન્નાભાઈ) ને જન્મદિવસ ની અનેકો શુભકામનાઓ ઈશ્વર આપને દીર્ઘાયુ અર્પણ કરે જેથી આપ હંમેશા જરૂરિયાતમંદો ન...
18/09/2024

શ્રી કિરણભાઈ પટેલ (મુન્નાભાઈ) ને જન્મદિવસ ની અનેકો શુભકામનાઓ
ઈશ્વર આપને દીર્ઘાયુ અર્પણ કરે જેથી આપ હંમેશા જરૂરિયાતમંદો ની સહાયતા કરતાં રહો..........આપ ખુબ પ્રગતિ કરો અને સેવાકાર્યો અવિરતપણે ચાલ્યા કરે એવી પ્રાર્થના........
Happy Birthday Kiran Patel
Kiran Patel Official

માતર વિધાનસભાના સંગઠનના હોદેદારો "દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી" સાહેબની જનસભાને આવકારવા માટે અમદાવાદ જવા રવાના....
16/09/2024

માતર વિધાનસભાના સંગઠનના હોદેદારો "દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી" સાહેબની જનસભાને આવકારવા માટે અમદાવાદ જવા રવાના....

ઉપસ્થિતી :- જિલ્લા મહામંત્રી શ્રી અપૂર્વભાઈ, ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ, સંયોજક ચંદ્રેશભાઈ માતર/વસો/ખેડા સંગઠન પ્રમુખશ્રીઓ તેમજ તાલુકા/શહેર સંગઠનના હોદેદારો સાથે ઉપસ્થિતિ...
Kalpesh Parmar

"સદસ્યતા અભિયાન 2024 ના અભિયાન" સંદર્ભે આજરોજ માતર વિધાનસભાની બેઠક યોજાઈ.આ બેઠકમાં માટે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પૂર...
12/09/2024

"સદસ્યતા અભિયાન 2024 ના અભિયાન" સંદર્ભે આજરોજ માતર વિધાનસભાની બેઠક યોજાઈ.

આ બેઠકમાં માટે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પૂર્વ ગૃહ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબ તેમજ મધ્યઝોન ઇન્ચાર્જ મયુરભાઈ સુથાર સાથે ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર ની ઉપસ્થિતમાં જરૂરી માર્ગદર્શન મળ્યું.

આ બેઠકમાં પ્રેરક ઉપસ્થિત વિધાનસભા સંયોજક ચંદ્રેશભાઈ પટેલ જિલ્લા ઉપાધ્યક્ષ જનકસિંહજી તા.પં. પ્ર.અમિતભાઇ સાથે સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ, કેકેભાઈ, કિશોરસિંહ તેમજ તાલુકા પંચાયત સભ્યો/મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ અગત્યના કાર્યકરોનો બેઠક આગામી કાર્યક્રમ તેમજ અભિયાન બાબતે માર્ગદર્શિત કર્યા......
Kalpesh Parmar

માતર વિધાનસભા ની "માતર જિલ્લા પંચાયત શીટ" ની અગત્યની બેઠક લીંબાસી મુકામે યોજાઈ.. જેમાં જિલ્લા મહામંત્રી અપૂર્વભાઈ સાથે ધ...
08/09/2024

માતર વિધાનસભા ની "માતર જિલ્લા પંચાયત શીટ" ની અગત્યની બેઠક લીંબાસી મુકામે યોજાઈ..

જેમાં જિલ્લા મહામંત્રી અપૂર્વભાઈ સાથે ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ સંયોજક ચંદ્રેશભાઈ સાથે સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ તા. પં. પ્રમુખ અમિતભાઇ સાથે મેહુલસિંપલા સાથે તાલુકા/જિલ્લા પંચાયત ના સભ્યો તેમજ શક્તિકેન્દ્ર ના સહયોગીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું...
Kalpesh Parmar

 #મારો પરિવાર -  #ભાજપ પરિવાર 2  #સપ્ટેમ્બર થી શરૂ થશે ભાજપા  #સદસ્યતા અભિયાન 📱8800002024 પર   #મિસ્ડ કોલ કરી બનો  #ભાજપ...
02/09/2024

#મારો પરિવાર - #ભાજપ પરિવાર
2 #સપ્ટેમ્બર થી શરૂ થશે ભાજપા #સદસ્યતા અભિયાન
📱8800002024 પર #મિસ્ડ કોલ કરી બનો #ભાજપાના સદસ્ય......( બધા જ #પદાધિકારીઓ, કાર્યકર્તાઓ , #સમર્થકોને નવેસરથી #પ્રાથમિક સભ્ય બનવાનું #છે).
Kalpesh Parmar

માતર વિધાનસભાનાં "માતર તાલુકાની સદસ્યતા અભિયાન-2024 નો તાલીમવર્ગ" માતર મુકામે યોજાયો....આ બેઠકમાં ધારાસભ્ય શ્રી કલ્પેશભા...
01/09/2024

માતર વિધાનસભાનાં "માતર તાલુકાની સદસ્યતા અભિયાન-2024 નો તાલીમવર્ગ" માતર મુકામે યોજાયો....

આ બેઠકમાં ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર જિલ્લા મહામંત્રી શ્રી અપૂર્વભાઈ પટેલ સાથે જિલ્લા ઉપાધ્યક્ષ જનકસિંહજી વિધાનસભા સંયોજક ચંદ્રેશભાઈ તેમજ માતર તાલુકા સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ તેમજ મહામંત્રી ઘનશ્યામભાઈ સંગઠન/મોરચા હોદેદારો તેમજ શક્તિકેન્દ્ર સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા....
Kalpesh Parmar

ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અંગે માતર વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્તો સાથે ચર્ચા કરી.ખેડૂતોને પાક...
30/08/2024

ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અંગે માતર વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્તો સાથે ચર્ચા કરી.
ખેડૂતોને પાક નુકસાનની સહાય, ગ્રામજનોને કેશ ડોલ તથા અન્ય સહાય મળે તે માટે ત્વરિત કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી.
Devusinh Chauhan Kalpesh Parmar Chandresh Patel Kiran Patel Official Prakash Chandra Brahmbhatt BJP Bhagvat Parmar Prakashji Dabhi Dhaval Patel Virag Shah Nish*t Dalwadi Dr Prashant Korat

Address

Kheda
Kheda
387530

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Matar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Matar:

Share