Killa Pardi,India

Killa Pardi,India █║▌│█│║▌║││█║▌║▌║█║▌ Official Fαcebook Killa Pardi,India Fαn Pαge ©Cool Town With Cool People

"PARDI LIFE"

Wo pardi
collage ki hawa
Wo MOHAN DAYAL HOSPITAL ki dava
Wo CHIVAL ROAD ki shopping
Wo KERI MARKET ki keri
Wo NAGIN ka VADA PAAV
Aur JALARAM ka SAMOSA
Wo SANTOS KI LASSI aur Wo
K.K KA BHUSA
Wo GUJRAT BEKRI ke PAV or BISKIT
Wo BADSAH ki PAV BHAJI or Wo MONJINUS ka cake,
Wo govinda ki Chinese food,
Wo D.C.O. school ke nazare Wo PARDI k KILLE zalak,
Wo 99aker TALAB ki thandi LAHERE
Wo

B.COM COLLAGE ki sadke jaha kitne dil dhadke
Sath me Wo multiplex ka MAZA Wo masti ki fiza
Aisi he kuch HAMARE PARDI ki ADAA

East or West my PARDI is the Best..

1bar PARDI aake to dekho,sare jahan me 1he hamara pardi

"PARDI ROCKS

Happy Diwali and Happy New Year ❤️
26/10/2022

Happy Diwali and Happy New Year ❤️

I love killa pardi 😍
16/07/2022

I love killa pardi 😍

Kem Cho Mitro Yaad Che k bhuli Gaya AA page ne ?
14/07/2022

Kem Cho Mitro

Yaad Che k bhuli Gaya AA page ne ?

Kem cho Mitro 🙏🏽
22/11/2021

Kem cho Mitro 🙏🏽

09/08/2021

કેમ છો મિત્રો ?

19/04/2021

નમસ્કાર મિત્રો,
સૌ કુશળ હશો.
ખાસ જણાવવાનું કે 10 દિવસ બંધના સમાચાર સાંભળી ગભરાશો નહી. દૂધ, શાકભાજી, કરિયાણું, મેડિકલ જેવી જીવન જરૂરિયાતની વસ્તુ રોજ સવારે 7 થી બપોરે 12 સુધી ચાલુ રહેશે. માટે સૌને વિનંતી છે કે બજારમાં ખોટી ભીડ કરશો નહિ.🙏 સહકાર આપવા વિનંતી 🙏

Kone kone yaad che aa fuvaro ?
10/07/2020

Kone kone yaad che aa fuvaro ?

How many likes for this view 😍🔥🥰
17/06/2020

How many likes for this view 😍🔥🥰

27/05/2020

પારડી નગરપાલિકા વિસ્‍તારમાં જો કોઇ વ્‍યકિત રાજયના રેડ ઝોન, રાજય બહારથી કે વિદેશથી આવે તો નગરપાલિકાના
મો.નં.૯૫૧૨૨૮૮૮૨૩ ઉપર વોટ્સઅપ/એસ.એમ.એસ અથવા ફોન કરી જાણ કરવી

07/05/2020

ફ્રેન્ડ્સ કલબ પારડી, ધોરણ ૧ થી ૧૨ સુધીના પુસ્તકો, ગાઈડો, પ્રેકટીસ બુક ,સ્ટેશનરી આપની પાસેથી ભેગા કરી જે તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવાનું કામ કરવા માંગે છે.

આથી જો આપના ઘરમાં ભણતા સંતાનોના પુસ્તકો ગાઈડો અભ્યાસ અંગેની કોઈપણ સામગ્રી આપવા માંગતા હોય તો અમને જાણ કરશો અમો આપના ઘરેથી જરૂરિયાત મંદ માટે લઈ જઈશું, આપશ્રી અને કોઈને પણ પુસ્તકો, ગાઈડો ,પ્રેકટીસ બુક જોઈતા હોય તો અમને જાણ કરી શકશો.

આ પ્રવૃતિમાં ફક્ત પુસ્તકો આપનાર અને લેનાર ની કડી બનવા માંગીએ છીએ જેથી આ સમયમાં પુસ્તકોના ખર્ચમાં બચત થાય અને જરૂરિયાત મંદો ને પુસ્તકો મળી શકે.

આ પ્રવૃત્તિ તદ્દન પારદર્શકતાથી કરવામાં આવશે એની ખાતરી આપવામાં આવે છે. કોઈના પણ આ પ્રવૃત્તિમાં સૂચન હોય તો આવકાર્ય છે તો જ સારી રીતે કામ કરી શકાશે.

આપના સહકારની અપેક્ષા સહ

તરૂણ પટેલ : 9998972811
મિતુલ ઉપાધ્યાય : 9979885598
દક્ષેશ ત્રિવેદી : 9825560178
અશોક એમ ક્રિષ્નાની : 9427140617

નોંધ: આ પ્રવૃત્તિ હાલ પારડી શહેર માટે સીમિત રહેશે.

*લોકડાઉનના 33માં દિવસે વિશ્વહિન્દુ પરિષદ,મોક્ષરથ સમિતિ આર.એસ.એસ.,બજરંગદળ દ્વારા ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે પારડી ની હોસ્પિટ...
27/04/2020

*લોકડાઉનના 33માં દિવસે વિશ્વહિન્દુ પરિષદ,મોક્ષરથ સમિતિ આર.એસ.એસ.,બજરંગદળ દ્વારા ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે પારડી ની હોસ્પિટલમાં, જરૂરિયાત મંદ અને નગર અને આજુબાજુ જેઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે એમના માટે ભોજનની વ્યવસ્થા આપ દાતા શ્રી ઓના સહકારથી ચાલી રહી છે.આપ સૌએ આ સેવા યજ્ઞમાં ખુબજ સારો સાથ સહકાર આપ્યો છે.રોજ આશરે 1100 ટિફિન માટે 35,000/-ની જરૂર પડે છે.તો આપ દાતા ઓને આ સેવા યજ્ઞ માં સહભાગી થવા માટે અમિત પટેલ 7575047457,સંજય બારીયા 7405948000,યોગેશ પટેલ 9824904960 નો સંપર્ક કરવો.* @ Killa Pardi, India

21/04/2020

ભાઈઓ હાલ પારડી તથા નજીક ના ગામો થી આવતા બ્લડ ના જરૂરિયાત મંદો માટે બ્લડ બેંક માં બ્લડ ડોનેશન ની જરૂરિયાત માટે પારડી માં થોડા યુવાનો દ્વારા

Emergency Blood Donors ( ઇમરજેંસી બ્લડ ડૉનોર્સ )

ના નામ થી રક્ત દાતાઓ નું એક સારું આવું મોટું ગ્રુપ કાર્યરત છે તો એમના પ્રોત્સાહન માટે

સોશ્યિલ મીડિયા પર એમને પ્રોત્સાહિત કરવા જોયે,

યુવાનો માં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વધારાએ પ્રચલિત છે

તો આ બંને માધ્યમો થી એમની સેવા ને વધારે પ્રોત્સાહિત કર્યે
જેના માટે ની લિંક નીચે મુજબ છે

ફેસબુક : www.facebook.com/EmergencyBloodDonners
ઇન્સ્ટાગ્રામ : www.instagram.com/emergencyblooddonor/

કોઈ પણ સમયે બ્લડ માટે ડોનોર ની જરૂરિયાત માટે

સંપર્ક
ચિંતન સંઘાડિયા
+91 9712964784
તરૂણ પટેલ
+91 9898946091

સહકાર ની અપેક્ષા

જય હિન્દ
જય ભારત

"The blood is red, gold in a time of saving a life.
Share a little, care a little – Donate Blood.
Five minutes of your time + 450 ml. of your blood = One life saved.
Blood is meant to circulate. Pass it around." :)

Address

Killa Pardi

Alerts

Be the first to know and let us send you an email when Killa Pardi,India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Killa Pardi,India:

Share