Kumar Primary School Jambu

Kumar Primary School Jambu Kumar primary school activity and Education technique

બેગલેસ ડે અંતર્ગત ચિત્ર સ્પર્ધા....
28/02/2026

બેગલેસ ડે અંતર્ગત ચિત્ર સ્પર્ધા....

28મી ફેબ્રુઆરી 2026 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી....
28/02/2026

28મી ફેબ્રુઆરી 2026 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી....

શ્રી કુમાર પ્રાથમિક શાળા જાંબુ ખાતે ધોરણ 6 થી 8 માં "બેગલેસ ડે" (શનિવાર) અંતર્ગત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવ...
21/02/2026

શ્રી કુમાર પ્રાથમિક શાળા જાંબુ ખાતે ધોરણ 6 થી 8 માં "બેગલેસ ડે" (શનિવાર) અંતર્ગત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી તથા નિબંધ લેખન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ બાળકો દ્વારા શાળા પુસ્તકાલય માંથી અવનવા પુસ્તકોનું વાંચન કરવામાં આવ્યું,તેમજ પુસ્તક વાંચન ની સમીક્ષા કરવામાં આવી. બાળકોને swiftchat મા સ્વમૂલ્યાંકન કસોટી પણ અપાવવામાં આવી હતી. તા 21/02/2026

18/02/2026

અંગ્રેજી એક્શન સોંગની મજા માણતા વિદ્યાર્થીઓ...

12/02/2026
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભૂકંપ મોકડ્રીલ અને ફાયર સેફ્ટી મોકડ્રીલ.....
12/02/2026

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભૂકંપ મોકડ્રીલ અને ફાયર સેફ્ટી મોકડ્રીલ.....

"આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ" અંતર્ગત આજરોજ શ્રી કુમાર પ્રાથમિક શાળા જાંબુ મા કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી તથા વિદ્યાર્થીઓન...
10/02/2026

"આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ" અંતર્ગત આજરોજ શ્રી કુમાર પ્રાથમિક શાળા જાંબુ મા કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી તથા વિદ્યાર્થીઓને કઠોળ વિશે ની માહિતી આપવામાં આવી તથા કઠોળ આપણને આરોગ્યમાં પૌષ્ટિક ખોરાક તરીકે પણ ઉપયોગી છે તેની સમજ આપવામાં આવી...

તા 7/02/2026 ના રોજ ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત પરનાળા પ્રાથમિક શાળાની મુલાકાતે....
07/02/2026

તા 7/02/2026 ના રોજ ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત પરનાળા પ્રાથમિક શાળાની મુલાકાતે....

03/02/2026

પરનાળાં પ્રાથમિક શાળાના બાળકો જાંબુ કુમાર પ્રાથમિક શાળા ની મુલાકાતે twinning કાર્યક્રમ અંતર્ગત આવેલ હતા તે દરમિયાન વિવિધ રમતો રમાડવામાં આવી હતી... 3/02/2026

Twinning કાર્યક્રમ અંતર્ગત પરનાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જાંબુ કુમાર પ્રાથમિક શાળાની મુલાકાત લેવ...
03/02/2026

Twinning કાર્યક્રમ અંતર્ગત પરનાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જાંબુ કુમાર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને શાળાઓ વચ્ચે શૈક્ષણિક અનુભવની આપ-લે અને વિદ્યાર્થીઓમાં આનંદદાયક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો.
મુલાકાત દરમિયાન સૌપ્રથમ વિદ્યાર્થીઓને બટેકાપૌઆનો સ્વાદિષ્ટ નાસ્તો આપવામાં આવ્યો, જેનાથી બાળકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો. ત્યારબાદ બંને શાળાના શિક્ષકોએ વર્ગખંડોની મુલાકાત લઈને શિક્ષણ પદ્ધતિઓ અને શૈક્ષણિક સાધનો અંગે ચર્ચા કરી.
વિદ્યાર્થીઓ માટે વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બિસ્કિટ ખાવાની સ્પર્ધા, Spelling Game, કોથળા દોડ તથા ક્વિઝ સ્પર્ધાનો સમાવેશ થયો. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સ્પર્ધાત્મક ભાવના, આત્મવિશ્વાસ અને ટીમવર્કનો વિકાસ થયો.
આ સમગ્ર કાર્યક્રમ આનંદમય અને શૈક્ષણિક રીતે અત્યંત ઉપયોગી સાબિત થયો. બંને શાળાઓ વચ્ચે મિત્રતા અને સહકારની ભાવના વધુ મજબૂત બની.

Address

Jambu School Near Lake
Limbdi
363421

Opening Hours

9am - 5pm

Telephone

+919979456684

Website

Alerts

Be the first to know and let us send you an email when Kumar Primary School Jambu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kumar Primary School Jambu:

Share