SPMahisagar

SPMahisagar Official Account Of SP Mahisagar
કંન્ટ્રોલરૂમ નંબર -૨૬૭૪ ૨૫૦ ૧૨૮
મહીસાગર પોલીસ - મદદની મીઠાશ સેવાનો સાગર
(1)

04/09/2026

બેંકમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન લઈ, નાણાં પચાવી પાડતી ગેંગ ઝડપી પાડતી લુણાવાડા ટાઉન પોલીસ.

આપ સૌને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ....
04/09/2026

આપ સૌને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ....

03/09/2026

બાલાસિનોર તાલુકા અને સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ મુદ્દામાલ રૂ.૬,૮૯,૫૧૦/- ના જુગારનો ગણનાપાત્ર કેસ કરતી કેસ કરતી મહીસાગર એલ.સી.બી

લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિનગર ખાતેથી કુલ રૂ.૧૩,૩૯૦/નો જુગારનો ગણનાપાત્ર કેસ કરતી લુણાવાડા ટાઉન પોલ...
03/09/2026

લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિનગર ખાતેથી કુલ રૂ.૧૩,૩૯૦/નો જુગારનો ગણનાપાત્ર કેસ કરતી લુણાવાડા ટાઉન પોલીસ.

બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ રૂ.૧,૧૦,૬૦૦/- ના જુગારનો ગણનાપાત્ર કેસ કરતી બાલાસિનોર ટાઉન પોલીસ.          ...
01/09/2026

બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ રૂ.૧,૧૦,૬૦૦/- ના જુગારનો ગણનાપાત્ર કેસ કરતી બાલાસિનોર ટાઉન પોલીસ.

01/09/2026

મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી.

મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત બ્લેક ફિલ્મ અને નંબર ...
31/08/2026

મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી.

સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૦૭ જેની કિંમત રૂ.૮,૧૪,૨૯૩/- નો ગણનાપાત્ર કેસ કરતી સંતરામપુર...
29/08/2026

સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૦૭ જેની કિંમત રૂ.૮,૧૪,૨૯૩/- નો ગણનાપાત્ર કેસ કરતી સંતરામપુર પોલીસ.

29 ઑગસ્ટ : રાષ્ટ્રીય રમતગમત દિવસ...‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
29/08/2026

29 ઑગસ્ટ : રાષ્ટ્રીય રમતગમત દિવસ...

‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

મહીસાગર જિલ્લા પોલીસ આપ સૌને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવે છે.
28/08/2026

મહીસાગર જિલ્લા પોલીસ આપ સૌને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવે છે.

Address

SP Office, Seva Sadan Sankul, Opp. District Session Court, Vardhari Road Lunawada
Lunawada
389230

Website

Alerts

Be the first to know and let us send you an email when SPMahisagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SPMahisagar:

Shortcuts

Share