Vadodara Rural Police

Vadodara Rural Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vadodara Rural Police, Government Organization, Kothi Building, Kothi Cross Road, Raopura, Mandvi.

સેવા સુરક્ષા અને શાંતી માટે સદા તત્પર
In Case of emergency Dial 112 or contact the nearest Police Station or Contact Police Control Room Number- 0265-2423777,2423888

Crime conference, conducted to review cases, strengthen investigation, and enhance policing effectiveness.  🚓👮🏻‍♂️🚨
29/07/2026

Crime conference, conducted to review cases, strengthen investigation, and enhance policing effectiveness.
🚓👮🏻‍♂️🚨

ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઇ પોલીસે પોલીસ પર હુમલાના મુખ્ય આરોપીના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર કાર્યવાહી કરી અસામાજિક તત્વ...
20/07/2026

ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઇ પોલીસે પોલીસ પર હુમલાના મુખ્ય આરોપીના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર કાર્યવાહી કરી અસામાજિક તત્વો સામે કડક સંદેશ આપ્યો.
કાયદા વિરુદ્ધની કોઈપણ પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. 🚔

ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા પ્રોહિબિશનના વોન્ટેડ આરોપીને...
07/07/2026

ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા પ્રોહિબિશનના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ બે વર્ષની સજા પામેલ ...
06/07/2026

ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ બે વર્ષની સજા પામેલ નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા ચોકડી ફાયરિંગ કેસનો સફળ ભેદ ઉકેલી કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ કર...
06/07/2026

ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા ચોકડી ફાયરિંગ કેસનો સફળ ભેદ ઉકેલી કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ કરી છત્તીસગઢમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા.

ગુનાખોરી સામે કડક કાર્યવાહી અને જનસુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ સતત કાર્યરત છે. 🚔

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પાદરા પોલીસે CEIR પોર્ટલની મદદથી શોધી કાઢેલા 6 ગુમ થયેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિક...
01/07/2026

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પાદરા પોલીસે CEIR પોર્ટલની મદદથી શોધી કાઢેલા 6 ગુમ થયેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા.

જનસેવા અને નાગરિક સહાય માટે વડોદરા ગ્રામ્ય પોલીસ સતત પ્રતિબદ્ધ છે. 📱🚔

"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત પાદરા પોલીસે CEIR પોર્ટલની મદદથી શોધી કાઢેલા 6 ગુમ થયેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિક...
01/07/2026

"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત પાદરા પોલીસે CEIR પોર્ટલની મદદથી શોધી કાઢેલા 6 ગુમ થયેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા.

જનસેવા અને નાગરિક સહાય માટે વડોદરા ગ્રામ્ય પોલીસ સતત પ્રતિબદ્ધ છે. 📱🚔

Address

Kothi Building, Kothi Cross Road, Raopura
Mandvi
390001

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Rural Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vadodara Rural Police:

Shortcuts

Share