ICDS block mangrol, district Junagadh

ICDS block mangrol, district Junagadh મહિલા અને બાળ વિકાસ વિભાગ mangrol

*આજ તા:-૨૪/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકમાં તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી કર...
24/02/2026

*આજ તા:-૨૪/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકમાં તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી તથા કિશોરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.* WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat ICDS Junagadh

કિશોરી કુશળ બનો “ કિશોરી મેળો – ૨૦૨૬ ”આજ રોજ તા. ૧૮/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના icds ઘટક કચેરી માંગરોળ અને મહિલા અને ...
18/02/2026

કિશોરી કુશળ બનો “ કિશોરી મેળો – ૨૦૨૬ ”
આજ રોજ તા. ૧૮/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના icds ઘટક કચેરી માંગરોળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા “પૂર્ણા યોજના” હેઠળ સશક્ત અને સુપોષિત કિશોરી બનાવવા માટે “કિશોરી મેળો–૨૦૨૬ અને વાનગી નિદર્શન” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ તાલુકા પ્રમુખ શ્રી, પ્રોગ્રામ ઓફિસર મૅડમ શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી, સી.ડી.પી.ઓ. મૅડમ શ્રી, તાલુકા પંચાયતના સભ્યો, તથા અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, RBSK ટીમ, આગાખાન સંસ્થા તેમજ icds સ્ટાફ દ્વારા હાજરી આપવામાં આવી હતી. જેમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી મૅડમ દ્વારા કિશોરીઓને વિવિધ વિષયો પર અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. તથા
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી દીકરીઓને સશક્ત, સુપોષિત અને આત્મનિર્ભર બનાવવાનો છે. મેળા દરમિયાન યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ. તથા કિશોરીઓને કીટનું વિતરણ કરવામાં આવેલ. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

આજ તા.૧૮/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના આઈ.સી.ડી.એસ. ઘટક કચેરી માંગરોળ દ્વારા આયોજિત આંગણવાડી કાર્યકરોની “પોષણ ભી પઢાઈ ભ...
18/02/2026

આજ તા.૧૮/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના આઈ.સી.ડી.એસ. ઘટક કચેરી માંગરોળ દ્વારા આયોજિત આંગણવાડી કાર્યકરોની “પોષણ ભી પઢાઈ ભી” તાલીમ બેંચ-૨ માં પ્રોગ્રામ ઓફિસરશ્રી હાજર રહ્યા હતા, તથા મેડમ શ્રી દ્વારા કાર્યકરો બહેનોને તાલીમ ને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવેલ. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

*આજ તા:૧૭/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકમાં દ્વિતીય દિવસ , પોષણ ભી પઢાઈ ભી તાલીમ દ્વિતીય બેંચ ને આપવામાં આવી...
17/02/2026

*આજ તા:૧૭/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકમાં દ્વિતીય દિવસ , પોષણ ભી પઢાઈ ભી તાલીમ દ્વિતીય બેંચ ને આપવામાં આવી, તથા સીડીપીઓ શ્રી તથા માસ્ટર ટ્રેનર દ્વારા કાર્યકર બહેનોને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat ICDS Junagadh

તા:૧૬/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકમાં પોષણ ભી પઢાઈ ભી તાલીમ દ્વિતીય બેંચ ને આપવામાં આવી. WCD Gujarat- Wome...
17/02/2026

તા:૧૬/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકમાં પોષણ ભી પઢાઈ ભી તાલીમ દ્વિતીય બેંચ ને આપવામાં આવી. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat ICDS Junagadh

આજ તા:૧૭/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકની તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે અન્નપ્રાશન તેમજ બાળ દિવસ ની ઉજવણી કરવામ...
17/02/2026

આજ તા:૧૭/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકની તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે અન્નપ્રાશન તેમજ બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat ICDS Junagadh

તારીખ 07/02/2025 એ શીલ મુકામે યોજાનાર સેવાસેતુ અંગે પ્રચાર થાય તે હેતુથી શીલ સેજાના વિવિધ ગામ માં આંગણવાડી કેન્દ્રો ખાતે...
03/02/2026

તારીખ 07/02/2025 એ શીલ મુકામે યોજાનાર સેવાસેતુ અંગે પ્રચાર થાય તે હેતુથી શીલ સેજાના વિવિધ ગામ માં આંગણવાડી કેન્દ્રો ખાતે રંગોળી બનાવવામાં આવેલ.

આજ તા:૨૦/૦૧/૨૦૨૬ ના રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકની તમામ આંગણવાડી કેન્દ્ર પર અન્નપ્રાશન તેમજ બાળ દિવસની ઉજવણી કરવામાં ...
20/01/2026

આજ તા:૨૦/૦૧/૨૦૨૬ ના રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકની તમામ આંગણવાડી કેન્દ્ર પર અન્નપ્રાશન તેમજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

*મકરસંક્રાતિ નિમિત્તે “પોષણ ઉડાન ૨૦૨૬" કાર્યક્રમ*મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પર્વ નિમિત્તે પતંગોત્સવ થકી પોષણ વિશ...
13/01/2026

*મકરસંક્રાતિ નિમિત્તે “પોષણ ઉડાન ૨૦૨૬" કાર્યક્રમ*
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પર્વ નિમિત્તે પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી માંગરોળ ઘટકમાં તા.૧૩/૦૧/૨૦૨૬ ના રોજ 'પોષણ ઉડાન' કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ આ કાર્યક્રમ ઘટક અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ આઈસીડીએસ અંતર્ગત લાભ લઈ રહેલા બાળકો, કિશોરીઓ અને માતાઓ, સ્થાનિક શાળાઓ, એનજીઓ અને સમુદાયના આગેવાનો તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ ઉજવવામાં આવ્યો. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

Address

Mangrol

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS block mangrol, district Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share