20/08/2026
“સમરસતા સંકલ્પ અભિયાન”
સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહેસાણા તાલુકાના જમનાપુર ગામ ખાતે રવિદાસ મહારાજની જન્મભૂમિ પ્રવિત્ર કાશીથી કળશ દ્વારા લાવેલી માટીની પૂજા અર્ચના કરીને સ્વાગત કરવામાં આવ્યું..