Morbi BJP

Morbi BJP official page of Morbi District BJP

20/04/2026

મોરબી મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬ "સંકલ્પ પત્ર"

05/04/2026

આમ આદમી પાર્ટી ના કારનામા આજે જનતા ની સામે આવી રહ્યા છે..

મોરબી જિલ્લા ભાજપ ના વિવિધ મોરચા ના તમામ નવ નિયુક્ત હોદેદારો ને ખુબ ખુબ અભિનંદન..💐💐💐
16/03/2026

મોરબી જિલ્લા ભાજપ ના વિવિધ મોરચા ના તમામ નવ નિયુક્ત હોદેદારો ને ખુબ ખુબ અભિનંદન..💐💐💐

14/03/2026
14/03/2026
આજ રોજ મોરબી જિલ્લા શ્રી કમલમ ખાતે સૌરાષ્ટ્ર પંથકની ખૂબ જૂની તેમજ ખ્યાતનામ L.E.Collage ના એન્જિનિયરિંગ કરતા વિધાર્થીઓ શુ...
14/03/2026

આજ રોજ મોરબી જિલ્લા શ્રી કમલમ ખાતે સૌરાષ્ટ્ર પંથકની ખૂબ જૂની તેમજ ખ્યાતનામ L.E.Collage ના એન્જિનિયરિંગ કરતા વિધાર્થીઓ શુભેરછા મુલાકાતે પધાર્યા આ તકે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થી લઈ વિકસિત ભારત ૨૦૪૭ ના સંકલ્પ વિશે વિશેષ માહિતગાર કર્યા.

મોરબી જિલ્લા ની ગૌરવશાળી ધરા પર પધારતા ગુજરાત પ્રદેશ ભાજપ ના વરિષ્ઠ આગેવાન તથા મોરબી જિલ્લા ભાજપ ના પ્રભારી આદરણીય શ્રી ...
12/03/2026

મોરબી જિલ્લા ની ગૌરવશાળી ધરા પર પધારતા ગુજરાત પ્રદેશ ભાજપ ના વરિષ્ઠ આગેવાન તથા મોરબી જિલ્લા ભાજપ ના પ્રભારી આદરણીય શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના સાહેબ નું હાર્દિક સ્વાગત છે.

11/03/2026

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah નો લોકસભામાં અધ્યક્ષ વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં જવાબ

🕑 આજે સાંજે 4:00 કલાકે

લાઈવ નિહાળો:
* http://Facebook.com/BJP4Gujarat
* http://x.com/bjp4gujarat
* http://Youtube.com/BJP4Gujarat

Address

"શ્રી કમલમ" મોરબી રાજકોટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે, મોરબી
Morbi
363641

Website

Alerts

Be the first to know and let us send you an email when Morbi BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share