15/07/2026
#બહુજન_મુક્તિ_પાર્ટી નું
8મું #ગુજરાત_પ્રદેશ_રાજય_અધિવેશન
અનામતના જનક, બહુજન મુક્તિના પ્રેરણાસ્ત્રોત છત્રપતિ રાજશ્રી શાહુજી મહારાજને આ અધિવેશન સમર્પિત.
: #તારીખ : 25 જુલાઈ 2026 #શનિવાર
: #સમય : સવારે 10:00 થી સાંજે 5:00 સુધી.
: #સ્થળ : રૂક્ષ્મણીબેન ભાવસાર કોમ્યુનિટી હોલ, રેલ્વે સ્ટેશન નજીક, #સાબરમતી, #અમદાવાદ
: #અધ્યક્ષતા : મા.વામન મેશ્રામ સાહેબ
(રાષ્ટ્રીય સંયોજક, રાષ્ટ્રીય પરિવર્તન મોર્ચા, નવી દિલ્હી)
: #અપીલ :
આપ મૂળનિવાસી બહુજન સમાજના તમામ બુદ્ધિજીવી, હિતચિંતક અને સામાજિક અગ્રણીઓ, વિધાર્થી, યુવા, મહિલાઓ, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પ્રોફેસર, ખેડૂત, ખેત મજૂર, કારખાના કામદારો સહિત શુભચિંતકો ને આ રાજ્ય અધિવેશન ને સફળ બનાવવા માટે તન, મન ધન થી સાથ સહયોગ કરવા વિનમ્ર અપીલ.
BAHUJAN MUKTI PARTY II બહુજન મુકિત પાર્ટી ગુજરાત II બહુજન મુકિત પાર્ટી મહિલા સંગઠન ગુજરાત II Waman Meshram II Bharat Mukti Morcha II MN News Gujarat II MN Tv
II Ashok Rathod II Madhuben Vaghela II प्रकाश मूलनिवासी
#बहुजन_मुक्ति_पार्टी #बहुजन_मुक्ति_पार्टी_गुजरात #બહુજન_મુકિત_પાર્ટી_ગુજરાત #બહુજન_મુકિત_પાર્ટી_મહિલા_સંગઠન
#વામન_મેશ્રામ_સાહેબ