17/04/2026
વોર્ડ નં. ૧ માં હવે બદલાવ લાવવાનો સમય આવી ગયો છે!
જનતાની સમસ્યાઓ સાંભળીને તરત ઉકેલ લાવનાર અને દરેકની સાથે ઊભા રહેનાર
હિતેન્દ્રભાઈ પરમાર (પોપટભાઈ) ને આપનો અમૂલ્ય મત આપી
કોંગ્રેસને મજબૂત બનાવો અને વિકાસને જીતાડો. ✋🔥