26/05/2026
ખેડા જિલ્લાના અધ્યક્ષ શ્રીમતી નયનાબેન પટેલના માર્ગદર્શન મુજબ, ઈનચાર્જ અધ્યક્ષશ્રી જનકસિંહ ઝાલા દ્વારા દ્વારા ખેડા નડિયાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, સત્તા પક્ષના નેતા તથા દંડકશ્રીની નિયુક્તિ કરવામાં આવેલ છે. તમામને હાર્દિક અભિનંદન. 💐
જિલ્લા ભાજપ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.