Shailesh Swami - Mahamantri-BJP PADRA

Shailesh Swami - Mahamantri-BJP PADRA Hiyansh

મહાવીર જ્યંતી નિમિત્તે સૌને જય જિનેન્દ્ર ભગવાન મહાવીરે અહિંસા, અપરિગ્રહ અને શાકાહારી બનવાનો સંદેશો આપી સર્વ જીવાત્માના ક...
14/04/2022

મહાવીર જ્યંતી નિમિત્તે સૌને જય જિનેન્દ્ર

ભગવાન મહાવીરે અહિંસા, અપરિગ્રહ અને શાકાહારી બનવાનો સંદેશો આપી સર્વ જીવાત્માના કલ્યાણ માટે રાહ ચીંધી છે.

પ. પૂ. સદગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના સ્વર્ગવાસ થયાના સમાચારથી શોકગ્રસ્ત છું.પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ...
12/04/2022

પ. પૂ. સદગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના સ્વર્ગવાસ થયાના સમાચારથી શોકગ્રસ્ત છું.

પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અને મોક્ષ પ્રદાન કરે તેમજ તેમના અનુયાયીઓ તથા સ્નેહીજનોને આ વ્રજઘાત સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના.

ૐ શાંતિ 🙏

समस्त देश एवं प्रदेशवासियों को होम्योपैथी के जनक प्रो. सैमुअल हैनीमैन जी की जयंती पर मनाए जाने वाले विश्व होम्योपैथी दिव...
10/04/2022

समस्त देश एवं प्रदेशवासियों को होम्योपैथी के जनक प्रो. सैमुअल हैनीमैन जी की जयंती पर मनाए जाने वाले विश्व होम्योपैथी दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।

अष्ट सिद्धियाँ अणिमा, महिमा, गरिमा, लघिमा, प्राप्ति, प्राकाम्य, ईशित्व एवं वशित्व प्रदान करने वाली माँ भगवती की नौवीं स्...
10/04/2022

अष्ट सिद्धियाँ अणिमा, महिमा, गरिमा, लघिमा, प्राप्ति, प्राकाम्य, ईशित्व एवं वशित्व प्रदान करने वाली माँ भगवती की नौवीं स्वरूपा माँ सिद्धिदात्री जी आप सभी देश व प्रदेश वासियों के जीवन में उन्नति, सुख-समृद्धि एवं उत्तम स्वास्थ्य का आशीर्वाद दें।

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના.આપ સર્વેને સનાતન ધર્મ ના મહાપર્વ રામન...
10/04/2022

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના.
આપ સર્વેને સનાતન ધર્મ ના મહાપર્વ રામનવમી નિમિત્તે હાર્દિક શુભેચ્છા..

💐💐ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ જયંતિ "શ્રી હરિ જયંતિ" નિમીત્તે આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના.આપ સર્વે...
10/04/2022

💐💐ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ જયંતિ "શ્રી હરિ જયંતિ" નિમીત્તે આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના.
આપ સર્વેને સનાતન ધર્મ ના મહાપર્વ "શ્રી હરિ જયંતિ" નિમિત્તે હાર્દિક શુભેચ્છા.. 💐💐

🙏જય સ્વામિનારાયણ🙏

प्रियदर्शी व देवानांप्रिय जैसे उपमाओं से अलंकृत,अखण्ड भारत के निर्माता व मानवता के प्रतिबिम्ब, मौर्य साम्राज्य के नायक म...
09/04/2022

प्रियदर्शी व देवानांप्रिय जैसे उपमाओं से अलंकृत,अखण्ड भारत के निर्माता व मानवता के प्रतिबिम्ब, मौर्य साम्राज्य के नायक महान चक्रवर्ती सम्राट अशोक मौर्य की जयंती पर उन्हें शत शत नमन।
इस अवसर पर मनाएं जाने वाले अशोकाष्टमी की हार्दिक बधाई एवं शुभकामनाएं।

वन्दे वांछित कामार्थे चन्द्रार्घकृत शेखराम्।सिंहरूढ़ा चतुर्भुजा महागौरी यशस्वनीम्॥विद्युत के समान अत्यंत कांतिमान गौर वर...
09/04/2022

वन्दे वांछित कामार्थे चन्द्रार्घकृत शेखराम्।
सिंहरूढ़ा चतुर्भुजा महागौरी यशस्वनीम्॥

विद्युत के समान अत्यंत कांतिमान गौर वर्ण, माँ भगवती की आठवीं स्वरूपा माँ महागौरी जी समस्त देश एवं प्रदेश वासियों के जीवन में उन्नति, सुख-समृद्धि एवं उत्तम स्वास्थ्य प्रदान करें।

ભારતની આઝાદીની પ્રથમ લડાઈ 1857ની ક્રાંતિના મહાનાયક, જેમના રક્તની બૂંદે બૂંદમાં દેશદાઝની ભાવના ભરેલી હતી એવા મહાન ક્રાંતિ...
08/04/2022

ભારતની આઝાદીની પ્રથમ લડાઈ 1857ની ક્રાંતિના મહાનાયક, જેમના રક્તની બૂંદે બૂંદમાં દેશદાઝની ભાવના ભરેલી હતી એવા મહાન ક્રાંતિવીર, અમર શહીદ મંગલ પાંડેજી ના બલિદાન દિવસ પર ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીઓનું પ્રેરણાસ્ત્રોત બનેલ રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના રચિયતા, પ્રખ્યાત રાષ્ટ્રવાદી કવિ અન...
08/04/2022

સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીઓનું પ્રેરણાસ્ત્રોત બનેલ રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના રચિયતા, પ્રખ્યાત રાષ્ટ્રવાદી કવિ અને નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી ની પુણ્યતિથિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ

05/04/2022

Address

Station Road
Padra
SAIHIYA

Telephone

+919825315527

Website

Alerts

Be the first to know and let us send you an email when Shailesh Swami - Mahamantri-BJP PADRA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share