Barot Ratna

Barot Ratna Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Barot Ratna, Social service, palanpur, Palanpur.

We are committed to broadcast the Barot Ratna of our society through the digital social media of social service, the bridge of service of our society, YouTube channel, the pride of Barot Ratna Turi Samaj.

14/04/2026

ગીત મનોરંજન ......

તુરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર ગુજરાત આયોજિત ડૉ. બાબા સાહેબ આંબેડકર ની ૧૩૫ મી જન્મ જયંતિ મહોત્સવ અને સન્માન કાર્યક્રમ ૨૦૨૬ પાલનપુર થી જીવંત પ્રસારણ આપણી બારોટ રત્ન ચેનલ પર....નિહાળો ....લાઇવ

04/12/2025

રોગ નું નામ: RSOV
સારવાર પદ્ધતિ નું નામ: ડીવાઈસ ક્લોજર
ડોક્ટર ધનંજય ચૌધરી
ડિગ્રી: MBBS, MD, DM કાર્ડિયોલોજિસ્ટ
પાટણ જનતા હોસ્પિટલ
દર્દી ની તમામ સારવાર નો ખર્ચ પોતાને શિરે લીધો....
#ડીવાઈસક્લોઝર #માનવતાનીમ્હેક

04/12/2025

ડોકટરની કાર્યસિદ્ધિ થી માનવતાની મ્હેક પ્રસરી....

#માનવતા #કાર્યસિદ્ધિ #સફળતા

23/10/2025
23/10/2025
મારી મા....કુલ ની ધણીયાણી માતા કાલિકે ગઢ પાવા વાળી મહાકાળી પાટણમાં માં બિરાજમાન છે..... પાટણ કાળકા મંદિર....
23/10/2025

મારી મા....કુલ ની ધણીયાણી માતા કાલિકે ગઢ પાવા વાળી મહાકાળી પાટણમાં માં બિરાજમાન છે..... પાટણ કાળકા મંદિર....

23/10/2025

બાળપણ ની બાળક બુદ્ધિમાં ઉજવાતી દિવાળી એ રોશની રંગો અને મીઠાઈઓ ના મીઠા સ્વાદ તળે નિર્દોષ ભાવથી પરિવારના લાડ કોડ અને ભાવ લાગણી વચ્ચે હરસોલાસ સાથે ઉજવાતી.... નવા કપડાં નવા બુટ ચંપલ અને કવાપીવાની વાનગીઓ અને ઝગમગાટ ફટાકડા ની ખરીદી અને મોજનમાજા માનવાની પૂરેપૂરી તૈયારી......ત્યારે કોઈ શુભ અશુભ પરિણામ ની કોઈ ક્યાં ગુંજાઈશ નહોતી અને એવી કોઈ ચિંતા ફિકર પણ નહીં....અને આજ બાળપણ જ્યારે યોવન અવસ્થામાં ભળે અને યુવાની ના તરવરાટ અને હોંશ અને જોશ વચ્ચે પારિવારિક જવાબદારીઓના બોજ હેઠળ જ્યારે એક યુવાન ઘર અને પરિવાર ન શોખ અને ઈચ્છા પૂરતી માટે ઘસાવવા લાગી જાય છે ત્યારે આ ફુલઝરી કે ફટાકડાની માણેલી મજા જીવનમાં એક માત્ર વીતેલી યાદગાર ક્ષણ જ બની ને રહી જાય છે...
આ પ્રશ્ન મોટેભાગે દર યુવાન ને સ્પર્શતો પ્રશ્ન છે.. માટે જેટલી ઉજવાય એટલી હરસોહલાસ થી ઉજવી લ્યો દિવાળી કેમ કે આજ દિવાળી કાલ દિવાળી.....પછી ખબર નહી પડે ક્યારે હર્ષોલ્લાસ થી ઉજવી હતી દિવાળી......
(તસવીર અમારા ભાણું ભા.....)

રંગોળી......દિવાળી નિમિત્તે વિવિધ રંગો થી સજ્જ...ઘર આંગણા ની રંગોળી....
23/10/2025

રંગોળી......દિવાળી નિમિત્તે વિવિધ રંગો થી સજ્જ...ઘર આંગણા ની રંગોળી....

23/10/2025

Hi everyone! 🌟 You can support me by sending Stars - they help me earn money to keep making content you love.

Whenever you see the Stars icon, you can send me Stars!

આજની રાત્રિનો પ્રોગ્રામ આસપાસ નજદીકના મિત્રો નિહાળી  શકો છો....આપણા બારોટ સમાજની દીકરી ના સ્વર માં રાસ ગરબા ઉત્સવ.....
23/10/2025

આજની રાત્રિનો પ્રોગ્રામ આસપાસ નજદીકના મિત્રો નિહાળી શકો છો....આપણા બારોટ સમાજની દીકરી ના સ્વર માં રાસ ગરબા ઉત્સવ.....

Address

Palanpur
Palanpur

Alerts

Be the first to know and let us send you an email when Barot Ratna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Barot Ratna:

Share

Category