Dhummad Today

Dhummad Today ફેસબુક પેજ પર અવનવી માહિતી તેમજ ડેઇલી ન્યૂઝ મેળવવા માટે અમને ફોલો કરો..

PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રાપ્ત થયેલો 7.8% વિકાસ દર નવા ભારતની વધતી જતી શક્તિ અને આત્મવિશ્વાસનો પુરાવો છે ; ગુજરાત...
04/09/2026

PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રાપ્ત થયેલો 7.8% વિકાસ દર નવા ભારતની વધતી જતી શક્તિ અને આત્મવિશ્વાસનો પુરાવો છે ; ગુજરાત BJP પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ

🌸 નંદ ઘેર આનંદ भयो, જય કનૈયાલાલ કી! 🌸ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌના જીવનમાંસુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમથી ભરી દેએવી હૃદયપૂર્વક...
04/09/2026

🌸 નંદ ઘેર આનંદ भयो, જય કનૈયાલાલ કી! 🌸

ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌના જીવનમાં
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમથી ભરી દે
એવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🙏

💐 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 💐

— DHUMMAD TODAY

સરકારના નેતાઓ રીલ બનાવવામાં વ્યસ્ત છે પરંતુ ખેડૂતોની પીડા જોવા માટે તૈયાર નથી. તમારે રીલ બનાવવી હોય તો ખેડૂતો સુધી જઈને ...
03/09/2026

સરકારના નેતાઓ રીલ બનાવવામાં વ્યસ્ત છે પરંતુ ખેડૂતોની પીડા જોવા માટે તૈયાર નથી. તમારે રીલ બનાવવી હોય તો ખેડૂતો સુધી જઈને તે બનાવો જેથી તેમની પીડા જાણી શકાય ; કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

જીતુભાઈ જાહેરાત કરી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપીશું. 10 મિનિટ મોટર ચાલે એટલું પણ પાણી નથી તો 10 કલાકની વીજળીની જ...
03/09/2026

જીતુભાઈ જાહેરાત કરી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપીશું. 10 મિનિટ મોટર ચાલે એટલું પણ પાણી નથી તો 10 કલાકની વીજળીની જાહેરાત શું ખેડૂતોને શોર્ટ ખાઈને મરી જવા માટે કરાઈ છે ; કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા

પડકારો સામે લડીને પણ અમે દેશની ઈકોનોમીને સારી કરી છેઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ
03/09/2026

પડકારો સામે લડીને પણ અમે દેશની ઈકોનોમીને સારી કરી છેઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યુંકહ્યું- પંજાબ સરકારની બદલાની રાજનીતિ
03/09/2026

સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું

કહ્યું- પંજાબ સરકારની બદલાની રાજનીતિ

કોંગ્રેસ ૭૦ વર્ષ સુધી સત્તામાં રહી, છતાં દેશની શાળાઓની સ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહી. હવે, દરેક સમસ્યા માટે વર્તમાન સરકાર...
03/09/2026

કોંગ્રેસ ૭૦ વર્ષ સુધી સત્તામાં રહી, છતાં દેશની શાળાઓની સ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહી. હવે, દરેક સમસ્યા માટે વર્તમાન સરકારને દોષ આપવો એ ફક્ત રાજકીય છે.

- સોનમ વાંગચુક, સામાજિક કાર્યકર્તા

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે ભ્રષ્ટાચારના પ્રતીક બની ગયા છે ; BJP નેતા ગૌરવ ભાટિયા
03/09/2026

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે ભ્રષ્ટાચારના પ્રતીક બની ગયા છે ; BJP નેતા ગૌરવ ભાટિયા

ગુજરાતથી શરૂ થયેલો મોદીજીનો સેવા યજ્ઞ આજે સમગ્ર દેશની વિકાસયાત્રાને નવી દિશા આપી રહ્યો છે ; ગુજરાત BJP પ્રદેશ અધ્યક્ષ જગ...
02/09/2026

ગુજરાતથી શરૂ થયેલો મોદીજીનો સેવા યજ્ઞ આજે સમગ્ર દેશની વિકાસયાત્રાને નવી દિશા આપી રહ્યો છે ; ગુજરાત BJP પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ

વડોદરામાં 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે એમ.એસ. યુનિવર્સિટીના યુનિયન પેવેલિયનનો ઉપયોગ કરવાની મંજૂ...
02/09/2026

વડોદરામાં 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે એમ.એસ. યુનિવર્સિટીના યુનિયન પેવેલિયનનો ઉપયોગ કરવાની મંજૂરી અપાતા વિવાદ સર્જાયો છે.

સેનેટ સભ્ય કપિલ જોશીએ નિર્ણયનો વિરોધ કરી આક્ષેપ કર્યો કે સિન્ડિકેટના ઠરાવ મુજબ પેવેલિયનનો ઉપયોગ માત્ર રમત-ગમતની પ્રવૃત્તિઓ માટે થવો જોઈએ.

તેમણે સવાલ ઉઠાવ્યો કે શહેરમાં અન્ય મેદાનો ઉપલબ્ધ હોવા છતાં યુનિવર્સિટીનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ રાજકીય કાર્યક્રમ માટે કેમ આપવામાં આવ્યું.

આગામી ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને મેદાન રોકાતા વિદ્યાર્થીઓ અને ખેલાડીઓના પ્રેક્ટિસ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કપિલ જોશીએ મંજૂરી તાત્કાલિક રદ કરવાની માગ સાથે લેખિત રજૂઆત કરી છે અને નિર્ણય પાછો નહીં ખેંચાય તો વિદ્યાર્થીઓ તથા Gen-Z સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

Address

Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when Dhummad Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share