Info Patan GoG

Info Patan GoG page of District Information Office - Patan, Govt. of Gujarat.

નેશનલ હેન્ડલૂમ દિવસ વિશેષ7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ દિવસ : પાટણનું પટોળું : હસ્ત વણાટની અમૂલ્ય વિરાસત અને ગુજરાતનું ગૌરવતાણ...
07/08/2026

નેશનલ હેન્ડલૂમ દિવસ વિશેષ

7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ દિવસ : પાટણનું પટોળું : હસ્ત વણાટની અમૂલ્ય વિરાસત અને ગુજરાતનું ગૌરવ

તાણા-વાણાની બાંધણી, સંગ સોહે રેશમ રૂપ
રંગ-ડિઝાઇન દીપી ઊઠે, અનુપમ કળા સ્વરૂપ

ડબલ ઇકત કારીગરી, GI ટેગ અને સમર્પિત કારીગરોના પ્રયાસોથી વિશ્વભરમાં ઝળહળી રહી છે પાટણના પટોળાની આગવી ઓળખ
#પટોળા
CMO Gujarat Gujarat Information District Collector Patan DDO Patan Rac Patan

નારી વંદન ઉત્સવ અંતર્ગત શારદાબા હોલ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણીકાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે POSH અધિ...
06/08/2026

નારી વંદન ઉત્સવ અંતર્ગત શારદાબા હોલ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી

કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે POSH અધિનિયમ-2013 અંગે મહિલાઓને વિસ્તૃત માહિતી અપાઈ
CMO Gujarat Gujarat Information District Collector Patan DDO Patan Rac Patan

06/08/2026
06/08/2026
06/08/2026

'અનંત અનાદિ વડનગર' થીમ બાદ, હવે બીજું સપ્તાહ — Shravanotsav@Vadnagar! ✨

​વડનગરના પવિત્ર અને આધ્યાત્મક વારસાને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છો ને? 🎥🎬

​બસ, આટલું કરો:
1️⃣ Shravanotsav@Vadnagar થીમ પર રીલ બનાવો.
2️⃣ તમારા Instagram કે YouTube પર Public પોસ્ટ કરો.
3️⃣ એ પોસ્ટની લિંક MyGov Gujarat પર સબમિટ કરો.

​💰 આકર્ષક રોકડ ઇનામો:
🥇 પ્રથમ: ₹31,000
🥈 દ્વિતીય: ₹21,000
🥉 તૃતીય: ₹11,000

​🗓️ સ્પર્ધાનો સમયગાળો: 06 ઑગસ્ટથી 12 ઑગસ્ટ
👨‍💼 (સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લઈ શકશે)

👉 આજે જ ભાગ લો:
https://gujarat.mygov.in/gu/task/shravanotsavvadnagar-reel-competition

06/08/2026

આજનો શબ્દ

06/08/2026

ચોમાસામાં તેમજ ચોક્કસ સંજોગોમાં સર્પદંશની ઘટનાઓ સામે યોગ્ય જાગૃતિ હોવી અત્યંત જરૂરી છે. સાપ કરડે ત્યારે ગભરાયા વગર આ મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો...

Address

Patan

Alerts

Be the first to know and let us send you an email when Info Patan GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Patan GoG:

Shortcuts

Share