27/12/2024
વિશ્વમાં જેની એક મહાન અર્થ શાસ્ત્રી તરીકે ગણના થતી હતી એવા આપણા દેશના પૂર્વ વડાપ્રધાન આદરણીય ડૉ મનમોહન સિંહ આપણી વચ્ચે નથી રહ્યા...
આવા દેશના ઉચ્ચ કોટિના અર્થશાસ્ત્રી ની ખોટ ક્યારેય પૂરી થશે નહિ..
માન. મનમોહનસિંઘ જી ને શત શત વંદન.... ઓમ શાંતિ