Patan Fire Service

12/06/2026

તારીખ 11/06/2026 ને ગુરૂવાર મોડી રાત્રે 01:07 કલાકે ઓફિસ 101 પર ફાયર કોલ આવેલ પાટણ રેલવે સ્ટેશન ની અંદર જાળીમાં આગ લાગી હતી તેઓ કોલ મળતા ઘટના સ્થળ પર પહોંચીને સંપૂર્ણ આગ બુઝાવી ને કામગીરી પૂર્ણ કરી પાટણ ફાયર બ્રિગેડ 🚒.

11/06/2026

આજે રોજ (17.08.2025) 12.03pm 101 પર કોલ મળેલ કે પાટણ હારીજ રોડ માખણીયા જાય છે એ રોડ નજીક ડસ્ટર કાર માં આગ લાગી છે એની જાણ થતાં ફાયર ટીમ સ્થળ પર પહોંચી સંપૂર્ણ આગ બુઝાવી

10/06/2026

THREE MAIN PUMP DRILL

09/06/2026

આજરોજ (09.06.2026)સવારે(9:30)વાગે સ્નેહલભાઈ નો કોલ આવ્યો. અનાવાડા ગામ ખેતરના કુવામાં કુતરુ પડી ગયેલ છે તેઓ કોલ પાટણ ફાયર બ્રિગેડ ઘટનાસ્તર ઉપર જઈને કૂતરાને સહી સલામત બહાર નિકાલે.

08/06/2026

(28.07.2025.) રાત્રે 9:00 વાગ્યે ઓફિસ 101 પર ફાયર કોલ આવેલ શ્રમજીવી સોસાયટી જીવો રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે ડીપીમાં આગ લાગેલ હતી તેઓ કોલ પાટણ ફાયર ટીમને મળતા જ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને ડીપીમાં લાગેલ આગને co2 ફાયર એક્સ્ટ્રીન્ગયુશર દ્વારા સંપૂર્ણ આગ બુજાવી ને કામગીરી પૂર્ણ કરી.
કોલ કરનાર નું નામ :- જશરાજ ભાઈ ચૌધરી

07/06/2026

તા.(07.06.2026) 101 પર કોલ મળેલ કે પાટણ નિર્મલ નગર રોડ બાલાજી ગ્રીન બે માં ધીરુભાઈ પરમાર ના ઘર પર ગેસની બોટલમાં આગ લાગે ફાયર ટીમ ને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર જય આગ સંપૂર્ણ બુઝાવી.

PATAN FIRE SEARCH
04/06/2026

PATAN FIRE SEARCH

03/06/2026

આજરોજ તા.(03.06.2026) સાંજે (4.42 )વાગે (101) પર કોલ આવેલ કે પદમનાથ ચોકડીથી ગાયત્રી ફ્લેટ માં એક ફ્લેટ ની અંદર આગ લાગેલી છે તેઓ કોલ મળતા પાટણ ફાયર ટીમ ઘટના સ્થળ પોકી અંદરથી એક બેન ની સળગેલી હાલતમાંથી ડેટ બોડી બહાર કાઢી મેડિકલ ટીમને સોંપીઆગને સંપૂર્ણ બુજાવી કામગીરી પૂર્ણ કરેલ છે.

02/06/2026

(02.06.2026) બપોરે (1:50) કોલ આવેલ સુભાષ ચોક મસ્તાના કોટન વર્ક દુકાનમાં આગ લાગેલ છે તેઓ કોલ મરતા ઘટના સ્તર પર જઈને સંપૂર્ણ આગ બુજાવવાની કામગીરી કરેલ.

Address

Patan Fire Station
Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when Patan Fire Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share