PO ICDS Porbandar

PO ICDS Porbandar સંકલિત બાળ વિકાસ યોજના શાખા (I.C.D.S. BRANCH), રૂમ નં.૧૫, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા પંચાયત, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે, પોરબંદર

તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૫ "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત તા.૦૯/૧૦/૨૦૨૫ના રોજ આઈ.સી.ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત-પોરબંદર દ્વ...
09/10/2025

તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૫ "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત તા.૦૯/૧૦/૨૦૨૫ના રોજ આઈ.સી.ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત-પોરબંદર દ્વારા "પોષણ દિવસ"ની ઉજવણી કરવામાં આવેલ. જેમાં THR અને મિલેટની વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ. તેમજ પૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને આરોગ્ય અને પોષણ માહિતી, કાયદાકીય તેમજ યોજનાકીય માહિતી આપવામાં આવેલ.

CMO Gujarat Bhanuben Babariya Ministry of Women & Child Development, Government of India WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

 #પોષણમાસ૨૦૨૫ અંતર્ગત જિલ્લા પંચાયત હસ્તકના પોરબંદર જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પુરુષો/પિતાઓની સહભાગિતા સાથે ઉપ...
19/09/2025

#પોષણમાસ૨૦૨૫ અંતર્ગત જિલ્લા પંચાયત હસ્તકના પોરબંદર જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પુરુષો/પિતાઓની સહભાગિતા સાથે ઉપરી આહારની વાનગીઓની હરીફાઈ, સામૂહિક પોષણ શપથ તથા આંગણવાડી કેન્દ્રોના બાળકો તથા કિશોરીઓ દ્વારા પોષણ રેલીનું આયોજન કરી પોષણમાસની ઉજવણી કરવામાં આવેલ.
CMO Gujarat
Bhanuben Babariya
Ministry of Women & Child Development, Government of India
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat






Address

Office No. 15, Ground Floor, Jilla Panchayat
Porbandar
360575

Opening Hours

Monday 10:15am - 6pm
Tuesday 10:15am - 6pm
Wednesday 10:15am - 6pm
Thursday 10:15am - 6pm
Friday 10:15am - 6pm
Saturday 10:15am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when PO ICDS Porbandar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share