02/08/2026
અનંત-અનાદિ નગરી વડનગરની વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરવાની એક અનોખી તક..✨
વડનગરની સંસ્કૃતિ, આસ્થા અને વિરાસતને આપો નવી ઓળખ. રીલ બનાવો, વિરાસતને જીવંત બનાવો! અનંત-અનાદિ વડનગર રીલ કોમ્પિટિશનમાં આજે જ જોડાઓ. 🏛️🎬
રીલ કોમ્પિટિશનમાં જોડાવાની લીંક:
mygov.in/task/shravanot…