BJP Minority Department Rajkot

BJP Minority Department Rajkot Voice of minorities | Power of unity �
BJP Minority Department Rajkot
Working for inclusive growth

18/04/2026
18/04/2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં અમારા વોર્ડ માં લોક સંપર્ક માટે બજરંગ વાડી મેઇન બજારમાં નીકળેલા
05/04/2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં અમારા વોર્ડ માં લોક સંપર્ક માટે બજરંગ વાડી મેઇન બજારમાં નીકળેલા

રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચા ના નવનિયુક્ત હોદેદારો નુ હઝરત ગેબનશાપીર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને ટ્રસ્ટી મં...
03/04/2026

રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચા ના નવનિયુક્ત હોદેદારો નુ હઝરત ગેબનશાપીર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને ટ્રસ્ટી મંડળ સાથે મિટિંગ કરવામાં આવી હતી. અને દરગાહ માં ચાદર પેશ કરી ને દુવા માંગવા માં આવી હતી. ભારતીય જનતા પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજ ચુંટણી માં રાજકોટ મહાનગર પાલિકા માં બહુમતી મેળવી શકે અને લોકો ના વિકાસ કાર્યો હજી મજબૂતી થઈ શકે એવી દુવા માંગવા માં આવી હતી.

પ્રમુખ - ઈબ્રાહિમ સોની
મહામંત્રી - ફિરોઝભાઈ ડેલા
મહામંત્રી - અમીનભાઈ સમા

આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પદાધિકારી બેઠક સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ શહેર કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આ...
30/03/2026

આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત
પદાધિકારી બેઠક સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ શહેર કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી

આજરોજ રાજકોટ શહેર લઘુમતી મોરચાના અભિવાદન સમારોહ શહેર કાર્યાલય કમલમ ખાતે યોજવામાં આવી સમારોહ માં શહેર અધ્યક્ષ ડો. માધવ ભા...
26/03/2026

આજરોજ રાજકોટ શહેર લઘુમતી મોરચાના અભિવાદન સમારોહ શહેર કાર્યાલય કમલમ ખાતે યોજવામાં આવી
સમારોહ માં શહેર અધ્યક્ષ ડો. માધવ ભાઈ દવે, શહેર મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્ર સિંહ જાડેજા, વલ્લભ ભાઈ દુધાત્રા એ
લઘુમતી મોરચાના હોદેદારો નેં જરૂરી માર્ગદર્શન આપેલ
आज राजकोट शहर माइनॉरिटी फ्रंट का सम्मान समारोह शहर ऑफिस कमलम में हुआ। समारोह में शहर अध्यक्ष डॉ. माधव भाई दवे, शहर महासचिव ललित भाई वडोलिया, योगेंद्र सिंह जडेजा, वल्लभ भाई दुधात्रा ने माइनॉरिटी फ्रंट के पदाधिकारियों को ज़रूरी मार्गदर्शन दिया।

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Minority Department Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share