Hiren Dafda BJP

Hiren Dafda BJP Secretary Rajkot District BJP (SCM)
President - Jivan Jyot Foundation Trust (Rajkot)

આજ રોજ બાંદરા ધામ ઉગારામ દાદાની જગ્યા ખાતે ગોંડલ તાલુકા ભાજપ દ્વારા આયોજિત સંત શ્રી શિરોમણી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજય...
24/08/2026

આજ રોજ બાંદરા ધામ ઉગારામ દાદાની જગ્યા ખાતે ગોંડલ તાલુકા ભાજપ દ્વારા આયોજિત સંત શ્રી શિરોમણી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે ભવ્ય કળશ યાત્રા યોજાઈ તેમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.

અમારા પરિવાર તરફથી 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
15/08/2026

અમારા પરિવાર તરફથી 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
15/08/2026

80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

આપ સૌને 80મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳
15/08/2026

આપ સૌને 80મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳

આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓદેવાધિદેવ મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તથા સૌને સુખ, શાંતિ, સમૃદ્...
13/08/2026

આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ

દેવાધિદેવ મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તથા સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના.

આજ રોજ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે *સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસજી મહારાજની* 650 મી જન્મજયંતિ નિમિતે આગામી થનાર કાર...
07/08/2026

આજ રોજ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે *સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસજી મહારાજની* 650 મી જન્મજયંતિ નિમિતે આગામી થનાર કાર્યક્રમો વિષે *જિલ્લા પ્રભારી શ્રી ભરતભાઈ આર્ય સાહેબ તથા જિલ્લા પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા સાહેબ* દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું, જિલ્લા ઇન્ચાર્જો અને મંડલ ઇન્ચાર્જો સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકરો હાજર રહ્યા હતા.

આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મારા પ્રથમ ગુરૂ મારા માતા-પિતા ના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
29/07/2026

આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મારા પ્રથમ ગુરૂ મારા માતા-પિતા ના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

જય જગન્નાથ!શ્રદ્ધા અને ભક્તિના પાવન પર્વ રથયાત્રા નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.પ્રભુ જગન્નાથજીના આશીર્વાદ જન-જન પર...
16/07/2026

જય જગન્નાથ!

શ્રદ્ધા અને ભક્તિના પાવન પર્વ રથયાત્રા નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.પ્રભુ જગન્નાથજીના આશીર્વાદ જન-જન પર સદા વરસતા રહે તેવી પ્રાર્થના.

03/07/2026
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલ...
23/06/2026

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Hiren Dafda BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Hiren Dafda BJP:

Shortcuts

Share