18/03/2026
*+ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજકોટ +*
*"હેલ્થ કેર આસિસ્ટન્ટ સર્ટીફીકેટ કોર્ષ"*
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય અને કૌશલ્ય યુનિવર્સિટી માન્ય વિનામૂલ્યે હેલ્થ કેર આસિસ્ટન્ટ કોર્ષ ટુંક સમયમાં શરુ થાય છે... જેમાં 3 માસ થિયરી અને 3 માસ હોસ્પિટલમાં પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.. કોર્ષ કરનાર ઉમેદવારને સરકારના નિયમ મુજબ સ્ટાઈપન્ડ આપવામાં આવશે.
વય મર્યાદા : 18 થી 35 વર્ષ
લાયકાત : ધોરણ 10 પાસ
આ કોર્ષ કર્યા બાદ હોસ્પિટલ, હેલ્થ સેન્ટર, નર્સિંગ હોમ, હોમ હેલ્થ કેર જેવા સ્થળે નોકરીની તક મળી શકે છે.
*પ્રોજેક્ટ ઈન્ચાર્જ* : ગૌરાંગ પંડ્યા M. 9426953839
બીપીનભાઇ લો M. 9428037498
🔴 *રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ*
1) પાસપોર્ટ ફોટોગ્રાફ 03
2) છેલ્લે અભ્યાસ કર્યા ની માર્કશીટ
3) સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
4) આધારકાર્ડ
5) મેડિકલ ફિટનેસ
6) પોલીસ વેરિફિકેશન નમુના મુજબ
*વધુ માહિતી માટે સંપર્ક : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજકોટ*.
*જે જે કુંડલિયા કોલેજ ની બાજુમાં સૂચક રોડ. રાજકોટ. 360001*