Rajkot City Congress

Rajkot City Congress Official page of Rajkot City Congress Committee.

ભાવનગર લઠ્ઠાકાંડ  ઝેરી કેમિકલ ક્યાંથી આવ્યું? સપ્લાય કોણ કરતું હતું?તેની પાછળનું નેટવર્ક કોના આશીર્વાદથી ચાલતું હતું? હપ...
20/08/2026

ભાવનગર લઠ્ઠાકાંડ
ઝેરી કેમિકલ ક્યાંથી આવ્યું? સપ્લાય કોણ કરતું હતું?
તેની પાછળનું નેટવર્ક કોના આશીર્વાદથી ચાલતું હતું?
હપ્તા કોના સુધી પહોંચતા હતા?
- શ્રી અમિત ચાવડા પ્રમુખ મિત્ર પ્રદેશ કોંગ્રેસ

'भारत रत्न’ पूर्व प्रधानमंत्री श्री राजीव गांधी जी की जयंती पर CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधीजी, भारतीय राष्ट्रीय का...
20/08/2026

'भारत रत्न’ पूर्व प्रधानमंत्री श्री राजीव गांधी जी की जयंती पर CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधीजी, भारतीय राष्ट्रीय कांग्रेस के अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी, नेता विपक्ष श्री राहुल गांधीजी और महासचिव प्रियंका गांधी वाड्राजी ने वीर भूमि में उन्हें श्रद्धांजलि दी।

देश के विकास को नई दिशा और शक्ति देने वाले राजीव गांधी जी को कोटिश: नमन 🙏

📍 दिल्ली

નશાના બેરોકટોક વેપાર લઠ્ઠાકાંડ થાય વારંવાર હપ્તાખોર ભાજપ સરકાર બેદરકાર હર્ષ સંઘવી છે જવાબદાર
20/08/2026

નશાના બેરોકટોક વેપાર લઠ્ઠાકાંડ થાય વારંવાર હપ્તાખોર ભાજપ સરકાર બેદરકાર
હર્ષ સંઘવી છે જવાબદાર

ભાજપના ભ્રષ્ટાચાર ના પાપે ભાવનગરમાં લઠ્ઠાકાંડ ત્રણ યુવાનોએ ગુમાવ્યા છે જીવ મોટા ફડાકા મારતા હર્ષ સંઘવી ભૂલ સ્વીકારી રાજી...
19/08/2026

ભાજપના ભ્રષ્ટાચાર ના પાપે ભાવનગરમાં લઠ્ઠાકાંડ

ત્રણ યુવાનોએ ગુમાવ્યા છે જીવ મોટા ફડાકા મારતા હર્ષ સંઘવી ભૂલ સ્વીકારી રાજીનામું આપે

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ વેચાય પણ ઝેરી દારૂ વેચાયહપ્તાના ચક્કરમાં યુવાનોને નશાના રવાડે ચડાવી ભરખી રહેલ ભાજપ સરકારે હદ...
19/08/2026

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ વેચાય પણ ઝેરી દારૂ વેચાય
હપ્તાના ચક્કરમાં યુવાનોને નશાના રવાડે ચડાવી ભરખી રહેલ
ભાજપ સરકારે હદ વટાવી

19/08/2026

રીલ્સ બનાવતા ગૃહમંત્રીને કોઈ ચિંતા નથી અને હપ્તા લેતી સરકારને કોઈ ચિંતા નથી! ભાવનગરમાં બે લોકોના મોત થયા એના માટે જવાબદાર કોણ?
સ્થાનિક પોલીસ સ્ટેશન, DYSP, SP, રેન્જ IG, DGP, રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી?
પોલીસ સ્ટેશનથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા પહોંચે છે. સરકાર હપ્તાની લાલચમાં દારૂબંધીનો કડક અમલ નહીં કરે, તો ગાંધીના ગુજરાતમાં નવી પેઢીને બચાવવા માટે કોંગ્રેસ જનઆંદોલન કરશે....

શ્રી અમિતભાઈ ચાવડા
પ્રમુખ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

18/08/2026

ગુજરાતમાં પંજાબ દિલ્હી કરતાં વધારે કતલખાના પર ગૃહમંત્રીના ચાર હાથ

સાબરકાંઠા ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા જી અને વિપક્ષ નેતા શ્રી તુષાર ચૌધરી જી દ્વારા કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્...
18/08/2026

સાબરકાંઠા ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા જી અને વિપક્ષ નેતા શ્રી તુષાર ચૌધરી જી દ્વારા કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો તથા હોદ્દેદારોને સંબોધન...

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajkot City Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share