Prant Officer & SDM Sidhpur

Prant Officer & SDM Sidhpur Prant Officer & Sub Divisional Magistrate Sidhpur

આજરોજ સિઘ્ઘપુર પોલીસ સ્ટેશનની તપાસ કરવામાં આવી.District Collector Patan
24/10/2024

આજરોજ સિઘ્ઘપુર પોલીસ સ્ટેશનની તપાસ કરવામાં આવી.

District Collector Patan

આજરોજ પ્રાંત કચેરી, સિઘ્ઘપુર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન થયેલ જેમાં નાગરીકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામા...
23/10/2024

આજરોજ પ્રાંત કચેરી, સિઘ્ઘપુર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન થયેલ જેમાં નાગરીકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.

District Collector Patan
CMO Gujarat

સિઘ્ઘપુર તાલુકાના મુડાણા ગામે રાત્રીસભા યોજવામાં આવી. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે સંબંઘિ...
18/10/2024

સિઘ્ઘપુર તાલુકાના મુડાણા ગામે રાત્રીસભા યોજવામાં આવી. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે સંબંઘિત અઘિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી.
District Collector Patan
Revenue Department, Government of Gujarat
CMO Gujarat

આજ રોજ શેઠ એમ.પી. હાઈસ્કુલ,સિઘ્ઘપુર ખાતે ૧૦માં તબકકાના સેવા સેતુ કાર્યક્રમ(શહેરી) આયોજીત કરી નગરજનોને વિવિઘ સરકારી સેવાઓ...
04/10/2024

આજ રોજ શેઠ એમ.પી. હાઈસ્કુલ,સિઘ્ઘપુર ખાતે ૧૦માં તબકકાના સેવા સેતુ કાર્યક્રમ(શહેરી) આયોજીત કરી નગરજનોને વિવિઘ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો.


District Collector Patan
Revenue Department, Government of Gujarat
CMO Gujarat

સિઘ્ઘપુર તાલુકાના કનેસરા ગામે રાત્રીસભા યોજવામાં આવી. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે સંબંઘિ...
04/10/2024

સિઘ્ઘપુર તાલુકાના કનેસરા ગામે રાત્રીસભા યોજવામાં આવી. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના હકારાત્મક નિવારણ માટે સંબંઘિત અઘિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી.

District Collector Patan
Revenue Department, Government of Gujarat
CMO Gujarat

આજરોજ સિઘ્ઘપુર શહેરના રાજપુર વિસ્તારની પ્રાથમિક કુમાર શાળા તથા પ્રાથમિક કન્યા શાળાના મઘ્યાહન ભોજન યોજના કેન્દ્રની મુલાકા...
26/09/2024

આજરોજ સિઘ્ઘપુર શહેરના રાજપુર વિસ્તારની પ્રાથમિક કુમાર શાળા તથા પ્રાથમિક કન્યા શાળાના મઘ્યાહન ભોજન યોજના કેન્દ્રની મુલાકાત લેવામાં આવી.


District Collector Patan
Revenue Department, Government of Gujarat
CMO Gujarat

''સ્વસ્છતા હી સેવા-૨૦૨૪'' અંતર્ગત સિઘ્ઘપુર શહેરના ઘાર્મિક સ્થળોએ સાફ-સફાઈ ઝુંબેશ હાથ ઘરવામાં આવી.District Collector Pata...
23/09/2024

''સ્વસ્છતા હી સેવા-૨૦૨૪'' અંતર્ગત સિઘ્ઘપુર શહેરના ઘાર્મિક સ્થળોએ સાફ-સફાઈ ઝુંબેશ હાથ ઘરવામાં આવી.

District Collector Patan
Balwantsinh Rajput

Swachh Bharat Mission - Urban
Ministry of Housing and Urban Affairs
MoJSDDWS
sbmugujarat
CMO Gujarat




Address

2 Floor, Prant Office Sidhpur, Taluka Seva Sadan
Sidhpur
384151

Website

Alerts

Be the first to know and let us send you an email when Prant Officer & SDM Sidhpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share