Labhu Variya

Labhu Variya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Labhu Variya, jahangirpura, Khambha.

17/02/2026
29/11/2025

સુરતની લાજપોર જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે

બળાત્કારના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરૂ નારાયણ સાંઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો

જેલ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને સચિન પોલીસ સ્ટેશનમાં નારાયણ સાંઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી

જેને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

લાજપોર જેલ પ્રશાસન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું

ઇન્ચાર્જ જેલર દીપક ભાભોરને બાતમી મળી હતી કે, પાકા કામના કેદી નારાયણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે

બાતમીના આધારે જેલની ઝડતી સ્કવોર્ડ નારાયણ સાંઈના સેપરેટ સેલની તપાસ કરી

ખોલી નંબર 1માં તપાસ હાથ ધરી હતી ત્યારે મોબાઈલ મળ્યો

જેલના લોખંડના દરવાજા પાછળ ચુંબક વડે એક મોબાઈલ ફોન ચોંટાડેલો મળી આવ્યો હતો

એટલું જ નહીં તેની પાસેના થેલામાંથી Jio કંપનીનું એક સીમકાર્ડ પણ મળી આવ્યું હતું

નારાયણ સાંઈ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમકાર્ડ કાઢી લેતો હતો

સિમકાર્ડ તે પોતાની પાસે રાખતો હતો, જ્યારે બેટરી તે સુરક્ષા માટે સંત્રીરૂમમાં છુપાવી દેતો હતો

ઝડતી દરમિયાન સિપાઈએ સંત્રીરૂમના દરવાજાના અંદરના ભાગે આવેલા નકુચા પાસેથી આ છુપાવેલી બેટરી કબજે કરી હતી

છેલ્લા 11 મહિનામાં લાજપોર જેલમાંથી 12થી વધુ મોબાઇલ ફોન મળી આવ્યાની પોલીસ ફરિયાદ થઈ

26/11/2025

કોની મહેરબાની થી ધમ ધમે છે કતારગામમાં ગેરકાયદે બાંધકામો.? આંગળી ચિંધનાર સામે ખંડણી અને પાસા જ્યારે અધિકારીઓ ને ઘી કેળા.

26/11/2025

ભાજપના રાજમાં ભાજપના જ કોર્પોરેટરને કતારગામમાં 200 જેટલા ગેરકાયદે બાંધકામો ની ફરિયાદ કરવી પડે છે.

25/11/2025

પટ્ટા ઉતરી જશે.. છોતરા કાઢી નાખીશ, અને પછી સંસ્કાર, આ ત્રણ લાઇન માં આખા ગુજરાત નું રાજકારણ અત્યારે ગરમ થઇ ગયું છે.

Address

Jahangirpura
Khambha
395005

Telephone

+919824462725

Website

Alerts

Be the first to know and let us send you an email when Labhu Variya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Labhu Variya:

Share