Ashvin Mangukiya Patidar

Ashvin Mangukiya Patidar ✍️આમ આદમી પાર્ટી સુરત ગુજરાત


✍️સત્ય મેવ જયતે
(1)

29/05/2026
લ્યો હિન્દુત્વ ના ઠેકેદારો ઉખાડી લો આનું કઈ ઉખાડી એકતા હોય તો.બોલો જય શ્રી રામ...🙏🙏
26/05/2026

લ્યો હિન્દુત્વ ના ઠેકેદારો ઉખાડી લો આનું કઈ ઉખાડી એકતા હોય તો.બોલો જય શ્રી રામ...🙏🙏

24/05/2026

🌹આ ભાઈ જે વાત કરી રહ્યા છે તે સાચી લાગે તો વિડિઓ ખૂબ શેર કરજો 🙏🙏

શું આપણે ગુલામી તરફ ધકેલાઈ ગયા છીએ ?શું કેન્દ્ર સરકાર દરેક નિર્ણય ટ્રમ્પ મામાને પૂછીને લે છે ?
23/05/2026

શું આપણે ગુલામી તરફ ધકેલાઈ ગયા છીએ ?
શું કેન્દ્ર સરકાર દરેક નિર્ણય ટ્રમ્પ મામાને પૂછીને લે છે ?

રાજ્ય સરકારના વચનોના અમલ પર નજર રાખતી સમિતિમાં AAP ના વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયાની નિમણૂક કરવામાં આવી છે તે બ...
22/05/2026

રાજ્ય સરકારના વચનોના અમલ પર નજર રાખતી સમિતિમાં AAP ના વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયાની નિમણૂક કરવામાં આવી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.
💐💐💐💐💐

22/05/2026
20/05/2026

સેલ્ફી વાળી મહિલા સારી લાગે છે
સવાલ.. વાળી નઈ

19/05/2026
18/05/2026

🌹 દુબઈમાં જે રાજાશાહી છે એ દુબઈમાં ખરેખર ભારતના સપનાનું રામરાજ્ય અત્યારે ચાલી રહ્યું છે જે લોકો દુબઇ જતા હશે એને ખબર છે.... તમારો રિપ્લાય અવશ્ય આપજો 🙏🙏

યાદ રાખજો.., આજે દેશનું અર્થતંત્ર ખાડે ગયુ છે તેનું સૌથી મોટું કારણ ભાજપના સત્તા લાલચુ અને ભ્રષ્ટ નેતાઓ છે. જેણે જનતાને ...
18/05/2026

યાદ રાખજો..,
આજે દેશનું અર્થતંત્ર ખાડે ગયુ છે તેનું સૌથી મોટું કારણ ભાજપના સત્તા લાલચુ અને ભ્રષ્ટ નેતાઓ છે. જેણે જનતાને લૂંટીને પોતાના અને પોતાની માનિતી કંપનીઓના ઘર ભરવામાં સત્તાનો ઉપયોગ કર્યો છે અને સામાન્ય માણસોની કમર તોડી નાંખી છે.
આવનાર દિવસોમાં ભાજપના નેતાઓની આવક ઓછી થવાની નથી પણ સામાન્ય લોકો જીંદગીની જમાં પૂંજી બરબાદ કરી નાંખશે.

17/05/2026

શું લાગે છે દોસ્તો તમારો અભિપ્રાય આપજો

Ashvin Mangukiya Patidar

Address

Ved Road
Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashvin Mangukiya Patidar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share