Karunesh Ranpariya

Karunesh Ranpariya Social Activist
(1)

04/09/2026
28/08/2026

જો કરી આવાને જ રજાનો ઉપાડો છે વિચ્ચારો રજા ના ફાયદા ચોખુ બોલે છે કે અમો રવીવાર ની રજા હોય તો સુ કરીયે આ શબ્દો મશીન માલીક ના નથી , ૯૫% કારીગરો ને આમાં રસ નથી પરંતુ આવા લફગાઓ માહોલ સુરત શહેર નો બગાડવા માંગે છે , મશીન માલીકો અને કારીગરો બંને રૂપીયા ના સિક્કા ની છાપ અને કાંટા છે બંને ને એક બીજા ની જરૂર છે એક બીજા વગર ચાલવાનું નથી પરંતુ અમારી ઉદારતા સ્નેહ અને માનવતા ને આવા અમુક કમજોરી લાચારી સમજે છે મશીન માલીકો ને સાંભળી ન સકાય તેવી માઁ બહેનો પર ગાળો આવા જે ૨% કારીગરો છે એ સોસીયલ મીડિયા મા વોટસેપ માં આપી રહીયા છે સુરત મીની ભારત છે સુરત માં હરેક રાજ્ય ના હરેક ગામ ના નાગરીકો નોકરી ઘઘો વ્યવસાય કરી રહીયા અહીંયા રાજ્ય વાદ , ભાષાવાદ ,કે આવો કોય કોય ને વિરોધ નથી સહુ સાથે મળી રહે છે 🙏🏽

26/08/2026

જોવો આ કારીગર દિવસ દરમ્યાન ત્રણ કલાક ગેમ રમવાની,ફોનમાં વાત કરવાની, પીચ્ચર જોવાનું, રીલ્સ જોવાની ,એક કલાક જમતા થાય ,સવાર સાંજ ત્રીસ ત્રીસ મીનીટ નાસ્તા માટે એટલે કહેવાનો મારો મતલબ એ છે કે વધી ને છ સાત કલાક પ્રોપર કામ કરે છે

નૂતન ગૃહપ્રવેશ નિમિત્તે મંગલમય શુભકામનાઓ! 🏠✨મોટાવરાછા ખાતે નિખિલભાઈ ઘેલાણીના નૂતન ભવનના વાસ્તુપૂજન તથા ગૃહપ્રવેશ નિમિત્ત...
24/08/2026

નૂતન ગૃહપ્રવેશ નિમિત્તે મંગલમય શુભકામનાઓ! 🏠✨

મોટાવરાછા ખાતે નિખિલભાઈ ઘેલાણીના નૂતન ભવનના વાસ્તુપૂજન તથા ગૃહપ્રવેશ નિમિત્તે રૂબરૂ ઉપસ્થિત રહી દર્શન-પૂજનનો લાભ લીધો તેમજ પરિવારજનોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી...

​ઠાકોરજી આપના નવા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યની અવિરત કૃપા વરસાવતા રહે તેવી મંગલ પ્રાર્થના. 💐 ✨

ગોથાણ વિસ્તારમાં આવેલ વેદાંત ઈન્ડસ્ટ્રીઝ તથા અન્ય તમામ ઈન્ડસ્ટ્રીઝ ના મશીન માલીકો દ્રારા આયોજિત મીટીંગ માં તેજસ એસોસિએશન...
23/08/2026

ગોથાણ વિસ્તારમાં આવેલ વેદાંત ઈન્ડસ્ટ્રીઝ તથા અન્ય તમામ ઈન્ડસ્ટ્રીઝ ના મશીન માલીકો દ્રારા આયોજિત મીટીંગ માં તેજસ એસોસિએશન વતી 🙏🏽🇮🇳🙏🏽

20/08/2026

कर्मनाथ महादेव की जय हो, जय सोमनाथ 🙏🏽🇮🇳🙏🏽

19/08/2026

સમજણ ને સલામ જો સમજાય તો 🙏🏽🇮🇳🙏🏽

18/08/2026

Texitile Embroidery Jobwork Association of Surat (TEJAS)

સુરત શહેર માં એમ્બ્રોઇડરી મશીન ચલાવતા કારીગરો દ્રારા હડતાલ એવો માહોલ ઉત્પન્ન થયો છે પરંતુ છેલ્લા સાત દિવસ થી તેજસ એસોસિએશન દ્રારા હરેક વિસ્તારમાં તેજસ ના કમીટી મેમ્બરો મશીન માલીકો ને સાથે રાખી ને વિસ્તાર માં શાન્તિ રહે તે મુદાઓ પર કાર્ય કરી રહીયા અને અને તેજસ એસોસિએશન ના તમામ કમીટી મેમ્બરો એમ્બ્રોઇડરી મશીન ચલાવે છે કોક 5 તો કોક 70 થી વઘારે એટલે આ સમસ્યા નું પુર્ણ જ્ઞાન છે મીત્રો આપડી આ પીડા નો લાભ અન્ય લોકો ન લયજાય તેનું ખાસ ધ્યાન રાખજો આપડો વ્યવસાય આપડો નિર્ણય સાથે સહુ સાથે મળી આ સમસ્યા નું શાન્તિપૂર્વક નિવારણ આવે એવુ આપડે સહુ સહિયારો પ્રયાસ કરીયે આભાર 🙏🏽

Address

Surat
395006

Telephone

+919898558006

Website

Alerts

Be the first to know and let us send you an email when Karunesh Ranpariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Karunesh Ranpariya:

Shortcuts

Share

Category