22/04/2020
www.merabox.in (લોકડાઉન હેલ્પ વેબસાઈટ )
NGO & દાતા -સહાયકતાઁ જોડાઓ
*સેવા -સહકાર - સંગઠન - સુરક્ષા *
હાલની લોકડાઉન પરિસ્થિતિમાં જો તમે મદદ કરતા હોવ અને તમે ઈચ્છતા હો કે *જે લોકો અથવા જે સંસ્થા આ પ્રકારની સેવા આપી રહી છે અને આપણે બધાએ એકબીજા સાથે રહીને સેવા કરીએ તો વધારે ને વધારે લોકો સુધી મદદ પહોંચાડી શકીએ* તો એના માટે આજે જ તમારી સંસ્થાને ઉપર લીંક પર રજીસ્ટર કરાવો..
અને જો *આપ ઘરેથી પણ કોઈપણ રસોઇ -ફૂડ પેકેટ -નાસ્તો ,માસ્ક કે મદદ જરૂરિયાત મંદ માટે બનાવીને આપવા માંગતા હોવ તો* પણ તમે ઉપર વેબસાઇટ લીંક ઉપર રજીસ્ટર કરી શકો છો..