Mehul Hirpara

Mehul Hirpara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mehul Hirpara, Surat.

કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન(KTPS)સુરતના દ્રિતીય સ્નેહોત્સવ 2026 માં સહભાગી થવાનું અને પરિવારના લોકો મળવાનું થયું સાથે સા...
29/01/2026

કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન(KTPS)સુરતના દ્રિતીય સ્નેહોત્સવ 2026 માં સહભાગી થવાનું અને પરિવારના લોકો મળવાનું થયું સાથે સાથે આજના સમયમાં બિઝનેસમાં આગળ વધવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી એક જ બિઝનેસમાં સંઘર્ષ થી સક્સેસ સુધી પહોંચવા માટે પરિવારની શું ભૂમિકા હોઈ શકે એવા વિષય પર યુવાનો વડીલો અને માતાઓ બહેનો અને સાથે સંવાદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું 💐

આજ રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરત દ્વારા આયોજીત વિચારોનું વાવેતર ના 136માં કાર્યક્રમમાં ગેસ્ટ સ્પીકર તરીકે જવાનુ...
04/12/2025

આજ રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરત દ્વારા આયોજીત વિચારોનું વાવેતર ના 136માં કાર્યક્રમમાં ગેસ્ટ સ્પીકર તરીકે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને મારા જીવનની સંઘર્ષ યાત્રાની સફર સમાજના આગેવાનો સાથે વાર્તાલાપ કરવાની મને તક આપવા બદલ પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા અને તેમની ટીમ ના ખૂબ ખૂબ આભાર💐

🔸 Thursday’s thoughts નિમંત્રણ🔹            *દરેક વ્યક્તિને પોતાનો અભિગમ (Attitude) હોય છે.* જે તેના કાર્યોને અસર કરે છે....
04/12/2025

🔸 Thursday’s thoughts નિમંત્રણ🔹

*દરેક વ્યક્તિને પોતાનો અભિગમ (Attitude) હોય છે.* જે તેના કાર્યોને અસર કરે છે. અભિગમનું ધડતર વિચારો કરે છે. એટલે જ SPSS દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ ને કેન્દ્રમાં રાખી “વિચારોનું વાવેતર🌱” કરવામાં આવે છે.

તો આવો... *જીવનમાં અભિગમની અસર સમજીએ...*

* Thursday’s thought*
🗓 તારીખ : *04/12/2025 ગુરુવાર*
🕘સમય : *સવારે 08:40 થી 09:30*

📍સ્થળ : *“કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ”* જમનાબા વિદ્યાર્થી ભવન, મણીબેન પટેલ ચોક, વાલક પાટીયા ચાર રસ્તા, સુરત-કામરેજ રોડ, સુરત.
🔗લોકેશન લીંક : https://maps.app.goo.gl/mKGkEX2rcw6MxsnV6

નિમંત્રક:
*શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત.*

🔴LIVE 🔗: https://youtube.com/channel/UCd-Lq02xvAHWHfLPwNfi5PA/live

આજ રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી જેમીસ ભગતને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું🙏
09/10/2025

આજ રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી જેમીસ ભગતને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું🙏

સમસ્ત હીરપરા પરિવાર ટ્રસ્ટ,સુરત માં મને  ટ્રસ્ટી તરીકે સ્થાન આપવા બદલ સમગ્ર પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર🙏
21/09/2025

સમસ્ત હીરપરા પરિવાર ટ્રસ્ટ,સુરત માં મને ટ્રસ્ટી તરીકે સ્થાન આપવા બદલ સમગ્ર પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર🙏

 હજારો દિકરીના પાલક પિતા શ્રી મહેશભાઈ સવાણીને જન્મ દિવસની હાર્દિક શુભકામના🎂🎉
03/11/2024

હજારો દિકરીના પાલક પિતા શ્રી મહેશભાઈ સવાણીને જન્મ દિવસની હાર્દિક શુભકામના🎂🎉

 એપરલ ટ્રેનિંગ એન્ડ ડીઝાઈન સેન્ટર,રેશમ ભવન - સુરત ખાતે  વાર્ષિક સર્ટીફીકેટ ડીસ્ટ્રિબ્યુશના કાર્યક્રમમાં હાજર રહી નારી શક...
30/10/2024

એપરલ ટ્રેનિંગ એન્ડ ડીઝાઈન સેન્ટર,રેશમ ભવન - સુરત ખાતે વાર્ષિક સર્ટીફીકેટ ડીસ્ટ્રિબ્યુશના કાર્યક્રમમાં હાજર રહી નારી શક્તિને સન્માન કરવાનો અને કંઈ રીતે પરિવાર અને સમાજને આપણે ઉપયોગી થઈ શકીએ એ વિષય પર વાર્તાલાપ કર્યો આજના સમયમાં મહિલાઓ કઈ રીતે ફેશન અને ડીઝાઈન ક્ષેત્રે આગળ વધી શકે તેના માટે Atdc સંસ્થા કામ કરી રહી છે અને વિના મૂલ્યે 25 હજાર થી 1 લાખ સુધીના સંપૂર્ણ કોર્ષ ફ્રી માં કરાવીને સાથે ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં જોબ અપાવીને આત્મનિર્ભર બનાવાનું ભગીરથ કાર્ય સમગ્ર ટીમ કરી રહી છે તે અભિનંદન ને પાત્ર છે તમે પણ ફેશન અને ડિઝાઇન ક્ષેત્રે આગળ વધવા માંગતા હોય તો જરૂર સંસ્થાની મુલાકાત લેશો👍

સુરતમાં ૯ વર્ષથી કાર્યરત ૬૨૦૦+ સભાસદો ધરાવતી હેપ્પી યુથ અર્બન કો. ઓપરેટિવ સો. દ્વારા ગણેશ મહોત્સવનું સુંદર મજાનુ આયોજન ક...
17/09/2024

સુરતમાં ૯ વર્ષથી કાર્યરત ૬૨૦૦+ સભાસદો ધરાવતી હેપ્પી યુથ અર્બન કો. ઓપરેટિવ સો. દ્વારા ગણેશ મહોત્સવનું સુંદર મજાનુ આયોજન કરવામા આવ્યું હતું જેમાં આઠમા દિવસે સથી મીત્રો સાથે બાપાની આરતી નો લાભ લેવાનું અને અર્બન વિશે માહીતી મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ જેમાં .mavani.102 સાથે ઉપસ્થિત રહ્યા હતાં ....

સુરત માં વસતા કાલાવડ (શીતલા) તાલુકાના પાટીદાર મિત્રો દ્વારા કામધેનુ ગૌ જતન મુકામે, કાલાવડ તાલુકાના પાટીદાર સંગઠન જે સંસ્...
17/09/2024

સુરત માં વસતા કાલાવડ (શીતલા) તાલુકાના પાટીદાર મિત્રો દ્વારા કામધેનુ ગૌ જતન મુકામે, કાલાવડ તાલુકાના પાટીદાર સંગઠન જે સંસ્થા શિક્ષણ, વ્યવસાય અને વિવાહ માટે કાર્ય કરી રહી છે જેમની કમિટી મેમ્બરસની મીટિંગ યોજાઇ હતી જેમા કાલાવડ તાલુકાનાં બિઝનેસમેન મિત્રોનો બિઝનેસ વધારવામાં કઈ રીતે મદદ રૂપ થઈ શકાય તે બાબતે તે વિષય પર ચર્ચા વિચારણા કરવા માટે મનેં આમંત્રણ આપવા બદલ આયોજક મિત્રોનો દીલથી આભાર...

દક્ષિણ ગુજરાતનાં રાજપીપળા નજીક પહાડોની વચ્ચે, કુદરતી સોંદર્ય અને સાથે પક્ષીઓનો ખિલખિલાટ કરતું ચોમાસામાં ફરવા લાયક સ્થળ એ...
15/09/2024

દક્ષિણ ગુજરાતનાં રાજપીપળા નજીક પહાડોની વચ્ચે, કુદરતી સોંદર્ય અને સાથે પક્ષીઓનો ખિલખિલાટ કરતું ચોમાસામાં ફરવા લાયક સ્થળ એટલે વિશાલ ખાડી .sp._ll .7 સાથી બિઝનેસમેન મિત્રો સાથે થોડિક યાદોની પળો....

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Mehul Hirpara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share