16/07/2026
'સ્ટ્રેટેજિક રોડમેપ-2030': ગિફ્ટ સિટીના સર્વગ્રાહી વિકાસનું લક્ષ્ય
માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગિફ્ટ સિટીના ટકાઉ અને લાંબાગાળાના વિકાસ માટે તૈયાર કરાયેલા 'સ્ટ્રેટેજિક રોડમેપ-2030' હેઠળ વૈશ્વિક કનેક્ટિવિટી અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટને મળશે વેગ...