Industrial Training Institute Kamrej

Industrial Training Institute Kamrej Official page of "INDUSTRIAL TRAINING INSTITUTE KAMREJ"

આચાર્યશ્રી ડી.ટી. ભારતી સાહેબએ ITI કામરેજ ખાતે 2013 થી 2016 સુધી આચાર્યશ્રી તરીકે ફરજ બજાવી હતી અને તેઓ આજરોજ તા.30/06/2...
30/06/2025

આચાર્યશ્રી ડી.ટી. ભારતી સાહેબએ ITI કામરેજ ખાતે 2013 થી 2016 સુધી આચાર્યશ્રી તરીકે ફરજ બજાવી હતી અને તેઓ આજરોજ તા.30/06/2025 નાં ITI વાલીયા ખાતેથી વયનિવૃત થતા વિદાય લઈ રહેલ છે ત્યારે અમો તેમના કાર્યકાળ હેઠળ ફરજ બજાવેલ કામરેજ સ્ટાફ પરિવાર સાહેબશ્રીને વયનિવૃતિ માટે અભિનંદન પાઠવીએ છીએ તેમજ નિરોગી અને દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

24/03/2025

We have following requirements for our Jolva Plant:
1. Fitters
No of candidates: 5-10
Experience: only 1 year apprenticeship is also eligible.
2. Electricians
No of candidates: 3-4
Experience: only 1 year apprenticeship is also eligible.
3. Instrument technician
No of candidates: 3-4
Experience: only 1 year apprenticeship is also eligible.
4. Computer operators
No of candidates: 10-12
Experience: only 1 year apprenticeship is also eligible.
Salary: starting 15000
Interesting candidates may apply on below mail id [email protected]
Or may contact on 9825670848

સ્વચ્છતા અભિયાન ૨૦૨૪
09/10/2024

સ્વચ્છતા અભિયાન ૨૦૨૪

23/03/2024
29/02/2024

Royal Enfield Authorised Service center Kamrej

Vimal Automobiles

Requirement manpower

Technician -3 Male

Service Advisor - 2 Male / Female

Calling CRE - 1 Female

Experience 06 M to 5 year

Contact no - 9408604444

Vimal Automobiles
Kamrej

05/12/2023

નોકરી....
તાત્કાલિક જોઈએ છે...

ITI Electrical & Fitter
Helper

LITEWAVE HEALTHCARE PVT LTD - KOSAMBA.
Interested candidate can contact or send Resume on WhatsApp OR Email
Contact : +91 90999 16070
Email : [email protected]

આજરોજ તા. 12/10/2023 ના રોજ શ્રમ અને રોજગાર વિભાગની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કામરેજ ગામ ખાતે "પદવીદાન સમારોહ" નું આ...
14/10/2023

આજરોજ તા. 12/10/2023 ના રોજ શ્રમ અને રોજગાર વિભાગની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કામરેજ ગામ ખાતે "પદવીદાન સમારોહ" નું આયોજન કરવામાં આવેલા હોય જે પ્રસંગે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કામરેજ સ્ટાફ દ્વારા મુખ્ય મહેમાન તરીકે JCI સંસ્થાના પ્રેસિડન્ટ એ. રહેમાન સર, દિવ્યેશ ફૂલવાલા, અબ્દુલ ગફૂર મણિયાર, રવિ પટેલ અને ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિંજલબેન શાહ, ઉપસરપંચ શ્રી ઉપેન્દ્રભાઈ ઓઝા, વોર્ડ નં-8 ના સભ્યશ્રી સુમિતભાઈ ચૌધરીને આમંત્રિત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ તાલીમાર્થીઓ, હાલમાં તાજેતરમાં પાસ થયેલા તાલીમાર્થીઓ તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. પરીક્ષામાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતું. પાસ થયેલા તમામ તાલીમાર્થીઓને મહેમાનશ્રીઓ, ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ તથા વાલીઓએ આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

વર્ષ 2011માં સરકારી ITI કામરેજની શરૂઆત થઈ. ITI ની શરૂઆતથી સંસ્થા સાથે આ પાંચ મહારથીઓ જોડાયા.   Yatin Patel  Pandyaa Chin...
03/07/2023

વર્ષ 2011માં સરકારી ITI કામરેજની શરૂઆત થઈ. ITI ની શરૂઆતથી સંસ્થા સાથે આ પાંચ મહારથીઓ જોડાયા. Yatin Patel Pandyaa Chintan Prakash Sonara
ભાડાનાં મકાનમાં ITI ચલાવવાથી લઈને જમીન સંપાદન કરીને ITI નું પોતાનું નવું બિલ્ડિંગ ઊભું કરવામાં મહત્વનો ફાળો આપ્યો.
2011 થી 2023 સુધીની તેઓની સંસ્થા પ્રત્યેની કાર્યનિષ્ઠાનાં કારણે તેઓ ITI કામરેજનાં પાયાનાં પીલ્લર તરીકે ઓળખાયા.
ITI કામરેજનો બીજો પર્યાય એટલે જાણે કે આ પાંચ મહારથી.તેઓનાં કાર્યકાળ દરમ્યાન ITI કામરેજે ખુબ નામનાં મેળવી.
સામૂહિક બદલીનાં પ્રવાહમાં જ્યારે આ fabulous five સરકારી ITI કામરેજ ખાતેથી વિદાય લઈ રહ્યા છે ત્યારે તેઓ દ્વારા ITI કામરેજનાં વિકાસમાં આપેલ અમૂલ્ય યોગદાન બદલ સરકારી ITI કામરેજ હંમેશા તેઓનું ઋણી રહેશે.
નવી શરૂઆત માટે સૌને શુભેચ્છા.

23/06/2023

એડમિશન માટે શનિવાર અને રવિવારે iti ચાલુ રહેશે...

એડમિશન માટે આજે જ સંપર્ક કરો...
19/06/2023

એડમિશન માટે આજે જ સંપર્ક કરો...

એડમિશન માટે આજે જ સંપર્ક કરો..
19/06/2023

એડમિશન માટે આજે જ સંપર્ક કરો..

આચાર્યશ્રી એમ.એમ. ચૌધરી સાહેબ iti કામરેજ ખાતે 9 માસનાં ટૂંકાગાળાની પણ યાદગાર પ્રસંગોની લાંબી યાદી બનાવી શકાય તેવી સેવા આ...
31/05/2023

આચાર્યશ્રી એમ.એમ. ચૌધરી સાહેબ iti કામરેજ ખાતે 9 માસનાં ટૂંકાગાળાની પણ યાદગાર પ્રસંગોની લાંબી યાદી બનાવી શકાય તેવી સેવા આપી તા.31/05/2023નાં રોજ વયનિવૃત થતાં ઔ.તા.સંસ્થા કામરેજથી વિદાય લઈ રહેલ છે ત્યારે અમો કામરેજ સ્ટાફ પરિવાર તેમનાં નિરોગી તેમજ દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

Address

BEHIND ATMIYA VILLA SOCIETY KAMREJ GAAM KAMREJ-
Surat
394180

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Telephone

+917801856010

Website

Alerts

Be the first to know and let us send you an email when Industrial Training Institute Kamrej posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Industrial Training Institute Kamrej:

Share