Surendranagar Peoples

Surendranagar Peoples જો તમે Surendranagar ના હોવ તો આ પેજ Like કરો
Surendranagar Pe

બ્રાહ્મણ સમાજ દ્વારા બિઝનેસ સમિટ 2025...15,16,17 માર્ચ 2025 ના રોજે , વિજ્ઞાન ભવન સાયન્સ સીટી અમદાવાદ ખાતે.સર્વ સમાજ ના ...
18/01/2025

બ્રાહ્મણ સમાજ દ્વારા બિઝનેસ સમિટ 2025...

15,16,17 માર્ચ 2025 ના રોજે , વિજ્ઞાન ભવન સાયન્સ સીટી અમદાવાદ ખાતે.

સર્વ સમાજ ના ભાઈઓ બહેનો ને બિઝનેસ સમિટ માં પધારવા, મુલાકાત લેવા માટે હાર્દિક આમંત્રણ છે.

 #બેસણું
15/10/2024

#બેસણું

જય મહાદેવમુકુંદભાઈ મહેતાનું દુઃખદ અવસાન થયેલ છે.સ્મશાનયાત્રા રાતે 9-30કલાકે રાવલ ફળી ખાતે એમના નિવાસસ્થાન ખાતેથી રાખેલ છ...
14/10/2024

જય મહાદેવ
મુકુંદભાઈ મહેતાનું દુઃખદ અવસાન થયેલ છે.
સ્મશાનયાત્રા રાતે 9-30
કલાકે રાવલ ફળી ખાતે એમના
નિવાસસ્થાન ખાતેથી રાખેલ છે.

15 મી ઓગસ્ટ થી સુરેન્દ્રનગર શહેરની અંદર સીટી બસ સેવા શરૂ થશે...આગામી રક્ષા બંધન તહેવાર સુધી સીટી બસ ની અંદર મહિલાઓ માટે ...
11/08/2024

15 મી ઓગસ્ટ થી સુરેન્દ્રનગર શહેરની અંદર સીટી બસ સેવા શરૂ થશે...
આગામી રક્ષા બંધન તહેવાર સુધી સીટી બસ ની અંદર મહિલાઓ માટે ફ્રી ટિકિટ રહેશે...

સફળતાની સીડી ક્યાંય શોધવા જવાની જરૂર નથી બસ આ લેખ વાંચી લ્યો....
16/07/2024

સફળતાની સીડી ક્યાંય શોધવા જવાની જરૂર નથી બસ આ લેખ વાંચી લ્યો....

44 વર્ષ પહેલા સાથે એમ પી શાહ આર્ટ એન્ડ સાયન્સ કોલેજ BSC, સુરેન્દ્રનગર માં ભણેલા વિદ્યાર્થીઓએ તેમની કોલેજની યાદો તાજી કરી...
16/07/2024

44 વર્ષ પહેલા સાથે એમ પી શાહ આર્ટ એન્ડ સાયન્સ કોલેજ BSC, સુરેન્દ્રનગર માં ભણેલા વિદ્યાર્થીઓએ તેમની કોલેજની યાદો તાજી કરી.

Special Vacation Batch started...• TALLY• WEB DESIGNING• WEB DEVELOPMENT• SOFTWARE DEVELOPMENT• PROJECT GUIDANCEFor More...
15/03/2024

Special Vacation Batch started...

• TALLY
• WEB DESIGNING
• WEB DEVELOPMENT
• SOFTWARE DEVELOPMENT
• PROJECT GUIDANCE

For More details call on: +91 94269 75796, 94282 92283

હળવદ નવા બસ્ટેન્ડ નો લોકાર્પણ સમારંભઆવતી કાલે સવારે ૧૦.૦૦ વાગે આપણા ધારાસભ્ય શ્રી તથા અન્ય મહાનુભાવો ના વરદ હસ્તે અતિ આધ...
14/03/2024

હળવદ નવા બસ્ટેન્ડ નો લોકાર્પણ સમારંભ
આવતી કાલે સવારે ૧૦.૦૦ વાગે આપણા ધારાસભ્ય શ્રી તથા અન્ય મહાનુભાવો ના વરદ હસ્તે અતિ આધુનિક સુવિધાઓ થી સુસજ્જ નવા બસ્ટેન્ડ ની લોકાર્પણ વિધિ થવા જઈ રહી છે તો દરેક કાર્યકર્તા. હોદેદારો. અને હળવદ ગામ ની જાહેર જનતા ને આ કાય્રક્રમ માં હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ છે
તારીખ -૧૫-૩-૨૦૨૪
વાર -શુક્રવાર
સમય -સવારે ૧૦.૦૦ વાગે
સ્થળ -હળવદ બસ્ટેન્ડ

પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ સોલાર રૂફ્ટોપ પર ૧ કે.વી.સુધી ૩૦ હજાર,૨ કે.વી.સુધી ૬૦ હજાર,૩ કે.વી. કે તેથી ...
18/02/2024

પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ

સોલાર રૂફ્ટોપ પર ૧ કે.વી.સુધી ૩૦ હજાર,

૨ કે.વી.સુધી ૬૦ હજાર,

૩ કે.વી. કે તેથી ઉપર ૭૮ હજારની સબસિડી મળશે

અને પર્યાવરણનું જતન પણ જેની રજીસ્ટ્રેશન લિંક

pmsuryaghar.gov.in પર જઈ

વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરી લાભ મેળવો

હળવદ અને ભારતનું ગૌરવ- પટેલ ખંજન મહેશભાઈ #અભિનંદન નેપાળ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ બેડમિન્ટન રમતમા સિલ્વર મેડલ મેળવ્યો નેપા...
04/10/2023

હળવદ અને ભારતનું ગૌરવ- પટેલ ખંજન મહેશભાઈ
#અભિનંદન

નેપાળ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ બેડમિન્ટન રમતમા સિલ્વર મેડલ મેળવ્યો

નેપાળના પોખરા શહેર ખાતે યોજાયેલ છઠ્ઠી ઈન્ટરનેશનલ બેડમિન્ટન રમતમા U-17 કેટેગરીમા હળવદની તક્ષશિલા સ્કુલના પટેલ ખંજન મહેશભાઈએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. ધ એસોસિએશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટસના નેજા હેઠળ રમાયેલ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનની સિંગલ્સ ઇવેન્ટમા ભૂતાન, શ્રીલંકા અને વિયેતનામ જેવા દેશોના ખેલાડીઓને પરાજિત કરી હળવદની તક્ષશિલા સંકુલના પટેલ ખંજને સિલ્વર મેડલ મેળવી હળવદ અને ભારતના તિરંગાનુ નામ રોશન કર્યું હતું.
નેપાળ દેશના પોખરા ખાતે યોજાયેલ બેડમિન્ટન રમતની U-17 કેટેગરીની ફાઈનલ સ્પર્ધા સુધી પહોંચવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. આવી સિદ્ધિ મેળવવા બદલ તક્ષશિલા સંકુલ દ્વારા હળવદના રાજમાર્ગો પર ડીજે અને તિરંગા સાથે ખંજન પટેલની રેલી કાઢીને સ્વાગત કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડના SAG ના કોચ મિતુલ મિસ્ત્રી, દલસાણિયા કિશન, ડાંગર કૌશિક અને પરેશ વસરના નેતૃત્વમાં પટેલ ખંજને ટ્રેનિંગ લીધી હતી.

Address

Surendranagar District
363001

Website

Alerts

Be the first to know and let us send you an email when Surendranagar Peoples posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share