11/08/2026
આજ રોજ સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ કક્ષાના માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં કમિશનરશ્રી ગ્રામ વિકાસની કચેરી દ્વારા અમલીકૃત સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાયેલ.
Ministry of Rural Development, Government of India Ministry of Jal Shakti, Department of Water Resources, RD & GR Swachh Bharat Mission, India Commissionerate Of Rural Development, Gujarat CMO Gujarat Sanjaysinh Mahida Kunvarji Bavaliya