JenishMalaviya

JenishMalaviya સંયોજક, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ગુજરાત સરકાર

સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બનવા બદલ મારા પરમ સ્નેહીશ્રી મનુભાઈ બલરને ખૂબ ખૂબ અભિનંદન...💐આપનો કાર્યકાળ સ...
28/05/2026

સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બનવા બદલ મારા પરમ સ્નેહીશ્રી મનુભાઈ બલરને ખૂબ ખૂબ અભિનંદન...💐

આપનો કાર્યકાળ સફળ, સમર્પિત અને લોકહિતકારી બને તેવી હાર્દિક શુભેચ્છાઓ.

ગુજરાત વિધાનસભાના સભ્યોના ભથ્થા અંગેના નિયમોની સમિતિના અધ્યક્ષ બનવા બદલ આદરણીય ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રીશ્રી મુકેશભ...
21/05/2026

ગુજરાત વિધાનસભાના સભ્યોના ભથ્થા અંગેના નિયમોની સમિતિના અધ્યક્ષ બનવા બદલ આદરણીય ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન…💐

ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર:- 2ના યુવા મોરચાના મહામંત્રી એવા પરમ મિત્ર શ્રી અક્ષિત ગોંડલીયા જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છ...
17/05/2026

ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર:- 2ના યુવા મોરચાના મહામંત્રી એવા પરમ મિત્ર શ્રી અક્ષિત ગોંડલીયા જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…💐💐💐

આપ તંદુરસ્ત રહો અને દીર્ઘાયુ પ્રાપ્ત કરો એવી પ્રભુને પ્રાર્થના.

॥ ॐ नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम् ।छायामार्तण्डसंभूतं तं नमामि शनैश्चरम् ॥ભગવાન શનિદેવની જયંતિના પવિત્ર દિવસની આપ સ...
16/05/2026

॥ ॐ नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम् ।
छायामार्तण्डसंभूतं तं नमामि शनैश्चरम् ॥

ભગવાન શનિદેવની જયંતિના પવિત્ર દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

શનિદેવ મહારાજ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા કર્મોની કૃપા વરસાવે એવી પ્રાર્થના.

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર પાલિકાની પૂર્વ મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…!!ઈશ્વર આ...
06/05/2026

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર પાલિકાની પૂર્વ મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…!!

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશના પૂર્વ યશસ્વી અઘ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને એમના ધર્મપત્ની શ્રીમતી ગંગા...
06/05/2026

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશના પૂર્વ યશસ્વી અઘ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને એમના ધર્મપત્ની શ્રીમતી ગંગાબેન પાટીલ જીને લગ્ન વર્ષગાંઠ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

ઈશ્વર આપનું જીવન સુખ, સમૃદ્ધિથી પરિપૂર્ણ રાખે અને આપને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન અર્પે તેવી અભ્યર્થના.

વિજયી અભિનંદન! 🚩સુરત મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માં વોર્ડ નંબર:- 2 (અમરોલી-મોટાવરાછા-કઠોર) ભાજપના કર્મઠ ઉમેદવારશ્રીઓનો ભવ્...
28/04/2026

વિજયી અભિનંદન! 🚩

સુરત મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માં વોર્ડ નંબર:- 2 (અમરોલી-મોટાવરાછા-કઠોર) ભાજપના કર્મઠ ઉમેદવારશ્રીઓનો ભવ્ય વિજય થયો છે.

આ જીત એ કાર્યકર્તાઓની મહેનત અને જનતાના આશીર્વાદનું પરિણામ છે.

સુરત મહાનગર ભાજપ પરિવાર તરફથી આપને ઉજ્જવળ કાર્યકાળ માટે અનેકગણી શુભેચ્છાઓ.


ીલ્યું_વિકાસ_જીત્યું

વિજયી અભિનંદન! 🚩સુરત મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માં વોર્ડ નં.૦૨ ( અમરોલી-મોટાવરાછા- કઠોર) ના ભાજપના કર્મઠ ઉમેદવારશ્રીઓનો ભ...
28/04/2026

વિજયી અભિનંદન! 🚩

સુરત મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માં વોર્ડ નં.૦૨ ( અમરોલી-મોટાવરાછા- કઠોર) ના ભાજપના કર્મઠ ઉમેદવારશ્રીઓનો ભવ્ય વિજય થયો છે.

આ જીત એ કાર્યકર્તાઓની મહેનત અને જનતાના આશીર્વાદનું પરિણામ છે.

સુરત મહાનગર ભાજપ પરિવાર તરફથી આપને ઉજ્જવળ કાર્યકાળ માટે અનેકગણી શુભેચ્છાઓ.


ીલ્યું_વિકાસ_જીત્યું

લોકશાહીના પવિત્ર પર્વે  મતદાન કરી લોકશાહી પ્રત્યેની મારી જવાબદારી નિભાવી.આપ સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે આપ પોતાના અ...
26/04/2026

લોકશાહીના પવિત્ર પર્વે મતદાન કરી લોકશાહી પ્રત્યેની મારી જવાબદારી નિભાવી.

આપ સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે આપ પોતાના અમૂલ્ય મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો

ચાલો, સૌ મળી લોકશાહીને વધુ મજબૂત બનાવીએ.

🪷 ભારતીય જનતા પાર્ટી – વોર્ડ નંબર : 2 (અમરોલી-મોટાવરાછા-કઠોર)  🪷🪷 કેસરિયા બાઈક રેલી 🚩આજ રોજ વોર્ડ નંબર: 2 માં આગામી સ્થા...
24/04/2026

🪷 ભારતીય જનતા પાર્ટી – વોર્ડ નંબર : 2 (અમરોલી-મોટાવરાછા-કઠોર) 🪷

🪷 કેસરિયા બાઈક રેલી 🚩

આજ રોજ વોર્ડ નંબર: 2 માં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોના ભવ્ય વિજય માટે કેસરિયા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

જોશ, જુસ્સો અને જનસમર્થન સાથે આ રેલી સફળ રહી 🚩

#જીતશે_વોર્ડનં૦2_જીતશે_ભાજપ

ી_બાર_120
ીલશે_વિકાસ_જીતશે

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when JenishMalaviya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JenishMalaviya:

Share