Gaurang Patel

Gaurang Patel • અધ્યક્ષ, સરદાર પટેલ ગ્રુપ (SPG)
• પૂર્વ મહામંત્રી, ગાંધીનગર મહાનગર ભાજપા

General Secretary BJP Gandhinagar Mahanagar, Gujarat BJP from the month of November-20 and I feel extremed honoured to dedicate my services besides the extent of responsibilities I have been assigned by my party.

31/05/2026

पुण्यश्लोक अहिल्याबाई होलकर जी की जयंती पर शत-शत नमन।

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી દેશવાસીઓ સાથે કરશે મન કી બાત 🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે
30/05/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી દેશવાસીઓ સાથે કરશે મન કી બાત

🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે

29/05/2026

આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ, નક્સલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયા.

પાંચ દશકથી નાસૂર બનેલા નક્સલવાદને ૩૧-૩-૨૦૨૬ એ સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે.

- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જી

29/05/2026

ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે પ્રસ્થાપિત કરી દીધું કે, આ દેશની અંદર દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર કેવળ ને કેવળ દેશના નાગરિકોનો હોવો જોઈએ, દેશની અંદર આવેલા ઘૂસણખોરોનો ના હોવો જોઈએ.

- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જી

29/05/2026

ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનું બહુ મોટું યોગદાન

આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે, તેનો ક્યાંય જોડ નથી.

અમદાવાદના સોલા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bh...
29/05/2026

અમદાવાદના સોલા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા સંચાલિત ભવ્ય હોસ્ટેલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આશરે 4 લાખથી વધુ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલું, 400થી વધુ રૂમ અને 1600થી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આ આધુનિક ભવન સમાજના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને આકાર આપશે.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીના કચ્છમાં વિવિધ કાર્યક્રમો તારીખ: 29 મે, 2026 -  શુક્રવાર
28/05/2026

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીના કચ્છમાં વિવિધ કાર્યક્રમો

તારીખ: 29 મે, 2026 - શુક્રવાર

28/05/2026

12 साल में गुजरात के विकास मॉडल को श्री नरेन्द्र मोदी ने कश्मीर से कन्याकुमारी और गंगासागर से सोमनाथ तक फ़ैलाने का काम किया है।

- केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री Amit Shah जी

28/05/2026

वीर सावरकर 🔥

28/05/2026

વિકાસ એટલે જનસુવિધાનો સંતોષ...

Address

Gandhinagar

Telephone

+919824098251

Website

Alerts

Be the first to know and let us send you an email when Gaurang Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gaurang Patel:

Share