Life Line United Foundation

Life Line United Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Life Line United Foundation, Social service, Surat.
(3)

સગાઈની સમસ્યા અને લગ્ન બાદ છૂટાછેડા થતા અટકાવવા નો ઉકેલ એટલે સંસ્થા દ્વારા ચાલી રહેલી દિકરી દત્તક યોજના છે જેમા સગાઈ અને લગ્નની સિસ્ટમ વિશ્વની સૌ-પ્રથમ છે જે " વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ - લંડન " માં નોંધાયું છે
( 5000 દિકરીઓને કન્યા દાન કરવાનો શુભ સંકલ્પ )

લાઈફ લાઈન દ્વારા દિકરીના નવા સપનાની શરુઆત.🌸👰લાઈફ લાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનના આશીર્વાદથી મળી એક નવી શરૂઆત, નવા વિશ્વાસ...આ ...
17/07/2025

લાઈફ લાઈન દ્વારા દિકરીના નવા સપનાની શરુઆત.🌸👰

લાઈફ લાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનના આશીર્વાદથી મળી એક નવી શરૂઆત, નવા વિશ્વાસ...

આ કડીઓમાં હવે સંબંધોનું મજબૂત બંધન ઊભું થાય છે, જે છે જીવનભરનું સાથ અને સહારો છે.✨🎉

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

છેલ્લા 7 વર્ષથી લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા વિદેશ દીકરા - દીકરી ના સગાઈ માં જોડતા પહેલા તમામ પ્રકારનું ચેકિંગ આ ...
17/07/2025

છેલ્લા 7 વર્ષથી લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા વિદેશ દીકરા - દીકરી ના સગાઈ માં જોડતા પહેલા તમામ પ્રકારનું ચેકિંગ આ પ્રમાણે કરવામાં આવે છે... ખુબ ખુબ આભાર... Priti Joshi

સ્નેહ, માન અને સંસ્કારના રંગોથી રંગાયેલું એક અદ્વિતીય પળ... 🎨🙏જ્યાં મહેમાનોના સ્વાગતમાં માત્ર મીઠાશ જ નહીં, પણ દિલથી ઉત્...
17/07/2025

સ્નેહ, માન અને સંસ્કારના રંગોથી રંગાયેલું એક અદ્વિતીય પળ... 🎨🙏

જ્યાં મહેમાનોના સ્વાગતમાં માત્ર મીઠાશ જ નહીં, પણ દિલથી ઉત્સાહ પણ જોવા મળે છે.

લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન સાથે — જ્યાં સંબંધો બંધાય વિશ્વાસથી, પ્રેમથી અને સ્નેહથી. 🌸

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

દીકરીએ જયારે જીવનસાથીને વરમાળા પહેરાવી, એ પળ બની ગઈ જીવનભરની યાદગાર ક્ષણ. 💞🌸હસતા ચહેરાઓ, આંખોમાં સપનાં અને પરિવારના આશીર...
16/07/2025

દીકરીએ જયારે જીવનસાથીને વરમાળા પહેરાવી, એ પળ બની ગઈ જીવનભરની યાદગાર ક્ષણ. 💞🌸

હસતા ચહેરાઓ, આંખોમાં સપનાં અને પરિવારના આશીર્વાદ વચ્ચે શરૂ થયો એક સુંદર સંબંધનો નવીન અધ્યાય.🌿✨

આ પવિત્ર ઘડીને વિશેષ બનાવ્યું છે Life Line United Foundation એ. 🙏💐

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

16/07/2025

દેવલબેન ગઢવી ( કચ્છ) સમાજ સેવિકા

દેવલબેન ગઢવી તરફથી મળેલા આશીર્વાદ જે સંબંધોને જીવનભરની દિશા આપે.

લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા પ્રેમ અને સમજદારીથી બંધાયેલા નવા સંબંધોનું સુંદર માર્ગદર્શન. ❤️💫

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

દીકરી એ ઘરનું ગૌરવ હોય છે, અને જ્યારે એની ઝીંદગીની નવી શરૂઆત થાય છે, ત્યારે દરેક ક્ષણ બને યાદગાર.🌸આ પળો છે લાગણીઓની, આશી...
16/07/2025

દીકરી એ ઘરનું ગૌરવ હોય છે, અને જ્યારે એની ઝીંદગીની નવી શરૂઆત થાય છે, ત્યારે દરેક ક્ષણ બને યાદગાર.🌸

આ પળો છે લાગણીઓની, આશીર્વાદોની અને સંબંધોની મીઠી શરૂઆતની.💕

સપનાથી ભરેલી આંખો અને પરિવારના પ્રેમભર્યા સાથ વચ્ચે જયારે દીકરી નવા જીવનપંથે પગલે પગલાં ભરે છે, ત્યારે એ ક્ષણ અવિસ્મરણીય બની જાય છે.👣💫

આ અનમોલ પળોને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યું છે Life Line United Foundation એ. 💖✨

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

દીકરી દત્તક યોજના અંતર્ગત દીકરીના લગ્ન કન્યાદાન સાથે 1  #લાખ  #રૂપિયા ના  #બોન્ડ અર્પણ કરતા ઘનશ્યામ ઇટાલિયા (પ્રમૂખ શ્રી...
15/07/2025

દીકરી દત્તક યોજના અંતર્ગત દીકરીના લગ્ન કન્યાદાન સાથે 1 #લાખ #રૂપિયા ના #બોન્ડ અર્પણ કરતા ઘનશ્યામ ઇટાલિયા (પ્રમૂખ શ્રી) , નીતા નારીયા (ઉ, પ્રમૂખ) રીતુલ નારીયા (ટ્રસ્ટી શ્રી)

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

જીવનની નવી શરૂઆત, પરિવારમાં પ્રેમ અને આશીર્વાદ સાથે! 💫આપણી દિકરી માટે આ ખાસ પળ — જ્યાં લાગણીઓ ઘૂંઘટ પાછળ નહિ, પરંપરાના ફ...
15/07/2025

જીવનની નવી શરૂઆત, પરિવારમાં પ્રેમ અને આશીર્વાદ સાથે! 💫

આપણી દિકરી માટે આ ખાસ પળ — જ્યાં લાગણીઓ ઘૂંઘટ પાછળ નહિ, પરંપરાના ફૂલોથી સજાયેલા ઝળહળે છે.💫

સ્નેહભર્યું સ્વાગત, સંબંધો અને રીતિ-રિવાજની ખુશ્બૂ સાથે... 🌸👰‍♀️✨

આ બધું શક્ય બન્યું Life Line United Foundationના સાથથી – જે સંબંધો નહીં, જીવીતી લાગણીઓ બનાવે છે.💚

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

14/07/2025

શ્રીમતી લક્ષ્મિબેન બારોટ – સમાજસેવીકા (વલસાડ)

શ્રીમતી લક્ષ્મિબેન બારોટ તરફથી મળેલા આશીર્વાદ જે સંબંધોને જીવનભરની દિશા આપે.

લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા પ્રેમ અને સમજદારીથી બંધાયેલા નવા સંબંધોનું સુંદર માર્ગદર્શન. ❤️💫

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

સ્નેહની પાંખો સાથે વહાલની ઉડાન... સજાવટથી નહીં પરંતુ સંબંધોથી ઉજવાય છે...✨લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન સાથે — જ્યાં દરેક...
13/07/2025

સ્નેહની પાંખો સાથે વહાલની ઉડાન...

સજાવટથી નહીં પરંતુ સંબંધોથી ઉજવાય છે...✨

લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન સાથે — જ્યાં દરેક દીકરીનું સ્વાગત થાય છે રોયલ અભિગમથી અને પ્રેમભરી સંભાળ સાથે.💫🕊️

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

આજે અમદાવાદ....70 થી વધુ દીકરીઓએ લાઈફ લાઈન મા સગાઈ કરવા ફોર્મ ભરી ઇન્ટરવ્યૂ આપ્યા....Lifeline Dikari
13/07/2025

આજે અમદાવાદ....
70 થી વધુ દીકરીઓએ લાઈફ લાઈન મા સગાઈ કરવા ફોર્મ ભરી ઇન્ટરવ્યૂ આપ્યા....
Lifeline Dikari

મામેરાનું આ અવસર એટલે મમતાનો મહેકતો પળ.✨🙏માતા-પિતાની ભૂમિકા એ સાચું દિવ્ય વરદાન છે, જેને હ્રદયપૂર્વક નિભાવે છે લાઈફ લાઇન...
13/07/2025

મામેરાનું આ અવસર એટલે મમતાનો મહેકતો પળ.✨🙏

માતા-પિતાની ભૂમિકા એ સાચું દિવ્ય વરદાન છે, જેને હ્રદયપૂર્વક નિભાવે છે લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન.💫👨‍👩‍👧‍👦

લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન સાથે — જ્યાં સંબંધો બંધાય વિશ્વાસથી, પ્રેમથી અને સ્નેહથી. 🌸

નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000

Address

Surat

Telephone

+919879811131

Alerts

Be the first to know and let us send you an email when Life Line United Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Life Line United Foundation:

Share

Category