Karunesh Ranpariya

  • Home
  • Karunesh Ranpariya

Karunesh Ranpariya Social Activist
(2)

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ....ઠાકોરજી ની અમીવર્ષા સદાય આપના...
15/07/2025

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ....

ઠાકોરજી ની અમીવર્ષા સદાય આપના પર વરસતી રહે તેવી શુભેચ્છાઓ.....

સૌરાષ્ટ્ર એટલે સંતો ની ભુમી સાથે હરીહર નો નાદ એવી પરબઘામ સત દેવિદાસ અમર દેવીદાસ નુ સાનીઘ્ય એટલે પરબઘામ માઁ દર્શન કરવાનું...
14/07/2025

સૌરાષ્ટ્ર એટલે સંતો ની ભુમી સાથે હરીહર નો નાદ એવી પરબઘામ સત દેવિદાસ અમર દેવીદાસ નુ સાનીઘ્ય એટલે પરબઘામ માઁ દર્શન કરવાનું સૌભાગ્ય મળીયુ સાથે પુજ્ય કરશનદાસ બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત થયા 🙏🏼🇮🇳🙏🏼

આજે એમ એસ બીટ્ટા સાહેબ અને સ્નેહીમીત્રો સાથે સૌરાષ્ટ્ર નુ ઘામ સતાઘાર આપાગીગા ના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ 🙏🏼🇮🇳🙏🏼
11/07/2025

આજે એમ એસ બીટ્ટા સાહેબ અને સ્નેહીમીત્રો સાથે સૌરાષ્ટ્ર નુ ઘામ સતાઘાર આપાગીગા ના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ 🙏🏼🇮🇳🙏🏼

માતાપિતા પ્રથમ ગુરુ,દરેકનું અસ્તિત્વ તેમનાથી શરૂ થાય છે,ગુરુપૂર્ણિમાની શુભકામનાઓ!ગુરુ એ જ્ઞાનનો સ્ત્રોત અને સતત વહેતું ઝ...
10/07/2025

માતાપિતા પ્રથમ ગુરુ,
દરેકનું અસ્તિત્વ તેમનાથી શરૂ થાય છે,
ગુરુપૂર્ણિમાની શુભકામનાઓ!
ગુરુ એ જ્ઞાનનો સ્ત્રોત અને સતત વહેતું ઝરણું છે..
ગુરુ એ આદર્શો અને ધોરણોના મૂર્ત સ્વરૂપ છે..

આજે ગુરુપૂર્ણિમાના આ દિવસે, જાણ્યે-અજાણ્યે
જ્ઞાન આપનાર તમામને મારા વંદન.

ગુરુ બ્રમ્હા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત, પરબ્રમ્હ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

માઁ રાજપરાવાળી ખોડિયાર સહુ નું ભલુ કરે 🙏🏼🇮🇳🙏🏼
09/07/2025

માઁ રાજપરાવાળી ખોડિયાર સહુ નું ભલુ કરે 🙏🏼🇮🇳🙏🏼

27/06/2025
અષાઢી બીજ ની શુભકામનાઓ 🙏🏼🇮🇳🙏🏼
27/06/2025

અષાઢી બીજ ની શુભકામનાઓ 🙏🏼🇮🇳🙏🏼

નમસ્કાર સર્વૈ વડીલો મીત્રો ને જયહિન્દમારા જીવન ના 40 વર્ષ મે પુર્ણ કરીયા અને 41 માં વર્ષે ની આજ થી શરૂઆત થય મારા જીવન ની...
20/06/2025

નમસ્કાર સર્વૈ વડીલો મીત્રો ને જયહિન્દ

મારા જીવન ના 40 વર્ષ મે પુર્ણ કરીયા અને 41 માં વર્ષે ની આજ થી શરૂઆત થય મારા જીવન ની આ 40 વર્ષ ના સમય મા મે તડકો અને છાયો જોયો છે મારા થી થતા તમામ સૈવા કરવા ના પ્રયાસો કરીયા છે થતી મદદ અને મદદરૂપ થવાના પ્રયાસો માતા-પીતા ના આશીર્વાદ મીત્રો વડીલો ના સાથ સહકાર થી પ્રયત્નશીલ રહીયો છું લોકો નો આવકાર અને ખોડો જાકારો પણ જોયો છે લોકો નો પ્રેમ અને પ્રેમ ના આશું ઓ થી છલકાતી આખો અને વુઘ્ઘો ના આશીર્વાદ પણ જોયા છે મારા સંઘર્ષના ના સમયે સારા સમયે સાથ સહકાર આપનાર તમામ નો હું કાયમીક આભારી રહીશ આ દુનીયામા અનેક પ્રકાર ની માનસીકતા વાળા મનુષ્યો છે પોતાની મહત્વાકાંક્ષા ઓ પુર્ણ કરવા ના પ્રયાસો પ્રયત્ન કરતા હોય છે જો તેમા સફળતા ન મળે તો શામ દામ દંડ સાથે ભેદ નો ઉપયોગ આપડા પર કરતા હોય છે તેમને પણ ભગવાન સદબુઘ્ઘી અર્પણ કરે એવીજ પ્રાર્થના સાથે જાણતા તો ભુલ કોય દિવસ નથી કરી પરતુ અજાણતા ભુલો થય હોય તો હું ક્ષમા માગુ છું

મારા જન્મદિવસ નીમીતે ખુબજ મોટી સંખ્યામાં રૂબરૂ સોસીયલ મીડીયા દ્રારા મેસેજ દ્રારા ટેલીફોન માધ્યમ થી શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપીયા તેવા તમામ સ્વજનો મીત્રો અને વડીલો નો હું નતમસ્તક આભાર વ્યક્ત કરૂ છું

Address


Telephone

+919898558006

Website

Alerts

Be the first to know and let us send you an email when Karunesh Ranpariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Karunesh Ranpariya:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Organization
  • Claim ownership or report listing
  • Want your organization to be the top-listed Government Service?

Share