Vishal Parmar Gujarat

Vishal Parmar Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vishal Parmar Gujarat, Anand.

12/11/2022

૧૧૨ આણંદ વિધાનસભા નાં ઉમેદવાર શ્રી એ પ્રચાર કરી જનતા નાં આશિર્વાદ મેળવ્યા....

04/11/2022

આભાર   💐💐આભાર  💐💐આભાર  #વરતેજ_ન્યુઝ_પેપર 💐💐
04/10/2022

આભાર 💐💐
આભાર 💐💐
આભાર #વરતેજ_ન્યુઝ_પેપર 💐💐

ગુજરાત સરકારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને નાણામંત્રી, ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા શ્રી Nitin Patel જી ન...
22/06/2022

ગુજરાત સરકારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને નાણામંત્રી, ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા શ્રી Nitin Patel જી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐💐💐

ઈશ્વર પાસે આપના સ્વાસ્થ અને દીર્ઘાયુ ની પ્રાર્થના કરીએ...

કોઈ પણ જાતની સેવાકીય પ્રવૃત્તિ હોય કે પછી સમાજ સેવા કોઈ દિવસ એવું નથી બન્યું કે મે તેમને ફોન કર્યો હોય અને નાં પાડી હોય ...
12/06/2022

કોઈ પણ જાતની સેવાકીય પ્રવૃત્તિ હોય કે પછી સમાજ સેવા કોઈ દિવસ એવું નથી બન્યું કે મે તેમને ફોન કર્યો હોય અને નાં પાડી હોય તેવા અમારા પરમ મિત્ર શ્રી દિનેશભાઈ ભરવાડ (સરપંચ) ને જન્મદિવસ ની શુભકામના સાથે શુભેચ્છાઓ....

આજે બીજી વખત મોટા ભાઈ સમાન શ્રી   સાથે ગંગદેવ નગરમાં ચામુંડા માતાજીના રથનાં દર્શન કર્યા દર્શન કરતાં ની સાથે ચોટીલામાં જે...
24/05/2022

આજે બીજી વખત મોટા ભાઈ સમાન શ્રી સાથે ગંગદેવ નગરમાં ચામુંડા માતાજીના રથનાં દર્શન કર્યા દર્શન કરતાં ની સાથે ચોટીલામાં જે ચામુંડા માતાજી ની મુર્તિ નાં દર્શન થાય છે તે જ આ રથમાં બિરાજમાન માતાજી નાં ફોટા નાં દર્શન કરો તેવું લાગશે માતાજી આપણી સાથે છે તેવો અનુભવ થાય છે.....
જય માતાજી 🚩
🙏

કહેવાય છે કે K.G.F Chapter 2 ફિલ્મ માં એક સુપરહિટ ડાયલોગ જે દરેક જગ્યાએ સાંભળવા મળે છે કે ચાદર હોય તેટલા પગ પહોળા કરાય પ...
15/04/2022

કહેવાય છે કે K.G.F Chapter 2 ફિલ્મ માં એક સુપરહિટ ડાયલોગ જે દરેક જગ્યાએ સાંભળવા મળે છે કે ચાદર હોય તેટલા પગ પહોળા કરાય પણ હવે સમય બદલાયો કે ચાદરમાં પગ ન પહોંચે તો ચાદર મોટી કરી દેવાની આ સુપરહિટ ફિલ્મ મારા પરમ મિત્ર શ્રી સાથે નિહાળી....

આપ સૌને જગત જનની એવી માં ખોડિયાર જયંતિ ની હાર્દિક શુભકામનાઓ... 💐💐
08/02/2022

આપ સૌને જગત જનની એવી માં ખોડિયાર જયંતિ ની હાર્દિક શુભકામનાઓ... 💐💐

શહિદ દિવસ પર મહાત્મા ગાંધીજીને ભાવભરી શ્રધ્ધાંજલી.તેમના મૂલ્યો અને આદર્શો હંમેશા વિશ્વને પ્રેરણા આપતા રહેશે.
30/01/2022

શહિદ દિવસ પર મહાત્મા ગાંધીજીને ભાવભરી શ્રધ્ધાંજલી.
તેમના મૂલ્યો અને આદર્શો હંમેશા વિશ્વને પ્રેરણા આપતા રહેશે.

"આ પતંગ, આ દોરી, આ પવન, એજ શિખવે....એક બીજાને અનુકુળ હો તો આખુ આકાશ હાથમા આવે"
14/01/2022

"આ પતંગ, આ દોરી, આ પવન, એજ શિખવે....
એક બીજાને અનુકુળ હો તો આખુ આકાશ હાથમા આવે"

સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરીદે તેવી શુભેચ્છઓ, હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી પતં...
14/01/2022

સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરીદે તેવી શુભેચ્છઓ, હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી પતંગોની જેમ તમે પણ તામરા જીવન ને શણગારસો.
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના....

Address

Anand

Telephone

+919016176070

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishal Parmar Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vishal Parmar Gujarat:

Share