Premalsinh Gol

Premalsinh Gol ડેપ્યુટી મેયર, ગાંધીનગર મહાનગરપાલિકા

આજે વાવોલ બૂથ નંબર ૯ ખાતે 'મન કી બાત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિકોણ અને દેશના વિકાસ...
31/05/2026

આજે વાવોલ બૂથ નંબર ૯ ખાતે 'મન કી બાત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિકોણ અને દેશના વિકાસ પરના તેમના સંવાદથી સૌને નવી પ્રેરણા મળી છે. આ રાષ્ટ્રવ્યાપી સંવાદમાં સહભાગી થઈને ખૂબ આનંદ અનુભવ્યો 🙏

31/05/2026

વાવોલના દરેક નાગરિકને ઉત્તમ સુવિધા મળે તે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વાવોલને સશક્ત, સુંદર અને સુવિધાજનક બનાવવા માટે અમારો પુરુષાર્થ અવિરત ચાલુ રહેશે.
બદલાતું વાવોલ, પ્રગતિશીલ વાવોલ!

29/05/2026

ગાંધીનગરના કોબા ખાતે રાષ્ટ્રીયસંત આચાર્ય ભગવંત પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબના માર્ગદર્શનમાં તૈયાર થયેલ સાંપ્રતી મહારાજા મ્યુઝિયમની મુલાકાત લેવાની તક સાંપડી.
આ સાથે જ નિવૃત DySP શ્રી તરુણ બારોટ સાહેબનું બહુમાન કરવાની પણ તક મળી.
મ્યુઝિયમમાં ભારતીય સંસ્કૃતિ સાથે કલાનો સંગમ જોવાં મળ્યો. વર્ષો જૂની વસ્તુઓને આધુનિક સામગ્રીથી જાળવવાનો એક પ્રયાસ પ્રશંસનીય છે. ભારતના ભવ્ય ઇતિહાસની સાથે જૈન ધર્મની ઘણી વાતો જાણી ધન્યતા અનુભવી.
સોનામાં સુગંધ ભળે તેમ આચાર્ય ભગવંત પ્રશાંતસાગર મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કરી જીવન ધન્ય બન્યું.

ત્યાગ, બલિદાન અને દ્રઢતાના પ્રતીક, મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્રી વિનાયક દામોદર સાવરકરજીની જન્મજયંતિ પર તેમને કોટી કોટી વં...
28/05/2026

ત્યાગ, બલિદાન અને દ્રઢતાના પ્રતીક, મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્રી વિનાયક દામોદર સાવરકરજીની જન્મજયંતિ પર તેમને કોટી કોટી વંદન 🙏🙏

27/05/2026

વાવોલની એમ. બી. પટેલ સ્કૂલ ખાતે 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' દ્વારા આયોજિત યોગ સમર કેમ્પની રૂબરૂ મુલાકાત લીધી. વેકેશનના આ સમયમાં નાના બાળકોને યોગ તરફ વળતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થતા જોઈને અત્યંત આનંદ થયો.
શિક્ષણની સાથે સંસ્કાર અને શારીરિક મજબૂતી પણ એટલી જ જરૂરી છે. નવી પેઢી માનસિક અને શારીરિક રીતે સશક્ત બને, એ જ આપણા આદર્શ સમાજનું નિર્માણ કરશે. કેમ્પના તમામ આયોજકો અને ઉત્સાહી વહાલા બાળકોને મારી હાર્દિક શુભેચ્છાઓ!
સ્વસ્થ વાવોલ, સમૃદ્ધ વાવોલ!

અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ 🙏
26/05/2026

અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ 🙏

લગ્ન વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છાઓ કીર્તિદાનભાઈ અને સોનલબેન 🙏🙏
25/05/2026

લગ્ન વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છાઓ કીર્તિદાનભાઈ અને સોનલબેન 🙏🙏

25/05/2026

ગાંધીનગર વોર્ડ નં. 7માં સંકલન સમિતિની બેઠક મળી,‌ જેમાં પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી...

કુશળ સંગઠનકર્તા, કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીને જન્મદિવસની ...
23/05/2026

કુશળ સંગઠનકર્તા, કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ🙏🙏

23/05/2026

વાવોલમાં ધર્મ હાઉસ સોસાયટી સામે જય અંબે સાઉન્ડ (પરિવાર) દ્વારા આયોજિત ભવ્ય સુંદરકાંડ પાઠમાં હાજરી આપી.

Address

Gujrat

Alerts

Be the first to know and let us send you an email when Premalsinh Gol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Premalsinh Gol:

Share