18/01/2024
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા વિદ્યાર્થીઓ સાથે જે દુર્ઘટના ઘટી છે, તે અત્યંત દુઃખદ છે.
આ દુઃખની ઘડીએ વિદ્યાર્થીઓના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું તેમજ ઈશ્વર જીવ ગુમાવનારા બાળકોની આત્માની શાંતિ અર્પે અને ઇજાગ્રસ્ત બાળકો જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરું છું.