26/05/2025
આજે તા-૨૬-૦૫-૨૦૨૫ ને સોમવાર ઈદઉલ અઝા (બકરી ઈદ ) નો તહેવાર આવવાનો હોય પાલનપુર તેમજ બનાસકાંઠા જીલ્લા મા મુસ્લીમ સમાજ નો ધાર્મિક તહેવાર જાનવરો બકારા, ઘેટા, પાડા ની કુરબાની કરી પરંપરાગત રીતે ઉજવાય છે,જેને લઈ જાનવરો ની આડ મા કહેવાતા ગૌ રક્ષકો, ભગીની સંસ્થાઓ, તેમજ અન્ય કટ્ટર પંથીઓ ધર્મ ના નામે કાયદેસર પશુ ભરતા વાહન માલીકો તેમજ પશુ ઓ ના માલીકો ને ડરાવી ધમકાવી પૈસા પડાવવામા આવે છે અને કાયદો વ્યવસ્થા ને હાથ લેતા આવા લોકો પર કડક કાર્ય વાહી કરવામાં આવે તેવી માંગણી સાથે બનાસકાંઠા જીલ્લા એ.આઈ.એમ.આઈ.એમ. ના પ્રમુખ સાજીદ મકરાણી, પૂર્વ પ્રમુખ હમજા ભાઈ ગગા, શોસીયલ મિડીયા તેમજ પ્રવક્તા અબ્દુલહક્ક પટેલ, પાલનપુર એ.આઈ.એમ.આઈ.એમ. ના શહેર પ્રમુખ મહેમૂદ શેખ, મહામંત્રી તૈયબ મેમણ, ડીસા થી આદીલ ભાઈ શેખ, ઈકબાલ સોલંકી, મહંમદ ખાન પઠાણ, મોસીન નાગોરી, આફતાબ સિંધી, યુસુફ ભાઈ સિંધી, ફીરોજ પઠાણ, ઈસ્માઈલ ધોબી, અરશદ નેદરીયા, સલમાન નેદરીયા, મોઈન સિંધી, સલીમ ભાઈ કુરેશી, ફારૂક ભાઈ વ્હોરા (કુદ્દુચી), જાબીર ભાઈ પઠાણ, અબ્દુલ રહીમ શેખ, સલીમ ભાઈ શેખ, અહેસાન ભાઈ, નેદરીયા સજ્જાદ, અસલમ કુરેશી, જફર ભાઈ, નદીમ ચૌહાણ, મોહસીમ ભાઈ સાથે મોટી સંખ્યા મા AIMIM ના કાર્યકરો હાજર રહી એસ.પી. સાહેબ ને ત્યા આવેદન પત્ર આપવામાં આવ્યું
AIMIM Banaskantha AIMIM Vadgam Aimim- All India Majlis-E-Ittehadul Muslimeen Abdulhaq Patel Aimim Vadgam Hamza Ghagha Sabir Kabliwala