Ramilaben Ranjitsinh Jadav

Ramilaben Ranjitsinh Jadav જન સેવા એજ પ્રભુ સેવા

જય શ્રી રામ 🚩રાજા દશરથનું જેણે વચન નિભાવ્યું, અવધનું જેણે રાજ નકાર્યું. વનવાસનો જેણે શોક ના મનાવ્યો. રઘુકુળ રીતની જેણે જ...
26/03/2026

જય શ્રી રામ 🚩

રાજા દશરથનું જેણે વચન નિભાવ્યું, અવધનું જેણે રાજ નકાર્યું. વનવાસનો જેણે શોક ના મનાવ્યો. રઘુકુળ રીતની જેણે જાળવી મર્યાદા. એજ ગુણ અને કર્મ થી આજે પ્રભુ “ શ્રી રામ “ કહેવાયા⁩

ભગવાન રામનવમી ની આપ સર્વે ને હાર્દિક શુભેચ્છાઓ ✨🚩

સરદાર@150 યુનિટી માર્ચ: અખંડ ભારતના શિલ્પીને સમર્પિત પ્રેરણાયાત્રાઆજ રોજ અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષસરદાર વલ્લભભાઇ પટેલ...
17/11/2025

સરદાર@150 યુનિટી માર્ચ: અખંડ ભારતના શિલ્પીને સમર્પિત પ્રેરણાયાત્રા

આજ રોજ અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષસરદાર વલ્લભભાઇ પટેલ ની ૧૫૦મી જન્મજયંતી ની ઉજવણી ના ભાગરૂપે વડોદરા તાલુકા ના અંકોડિયા ગામ ખાતે થી કોયલી - બાજવા સુધી એક ભારત - આત્મનિર્ભર ભારત ના સંકલ્પ સાથે આયોજિત યુનિટી માર્ચ માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.

આવો, આપણે સૌ આ પદયાત્રાનો ભાગ બનીએ, સરદાર સાહેબના એકતા અને રાષ્ટ્રનિર્માણના સંદેશને આત્મસાત કરીએ અને આત્મનિર્ભર, સશક્ત અને અખંડ ભારતના સંકલ્પને સાકાર કરીએ.

વિક્રમ સંવત 2082 નું આ નૂતન વર્ષ રમીલાબેન રણજીતસિંહ જાદવ ના પરિવાર તરફ થી આપ અને આપના પરિવાર માટે ભક્તિમય, સુખમય, શાંતિમ...
22/10/2025

વિક્રમ સંવત 2082 નું આ નૂતન વર્ષ રમીલાબેન રણજીતસિંહ જાદવ ના પરિવાર તરફ થી આપ અને આપના પરિવાર માટે ભક્તિમય, સુખમય, શાંતિમય, સ્વસ્થમય, શ્રેયસ્કર અને સફળ રહે અને નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંત, સમૃદ્ધિમાં ઉત્તરો વધારો થાય, દરેક ક્ષેત્રમાં કલ્યાણમયી પ્રગતિ થાયએવી હાર્દિક શુભેચ્છાઓ સહ
નૂતન વર્ષાભિનંદન

*🙏🏻જય અલખધણી 🙏🏻*
*🙏🏻 જય માતાજી 🙏🏻🚩*

આપણું કોયલી ગામ જે પાવાગઢ ની દેવી મહાકાળી માં તેમનું પિયર ગણાતું આપણું કોયલી ગામ..ભગવતી મહાકાળી માં અને શ્રી વિજય મહારાજ...
20/06/2025

આપણું કોયલી ગામ જે પાવાગઢ ની દેવી મહાકાળી માં તેમનું પિયર ગણાતું આપણું કોયલી ગામ..

ભગવતી મહાકાળી માં અને શ્રી વિજય મહારાજજી ના આશીર્વાદ સત્ય ની સાથે..🙏🏻🚩🙇🏻
જય મહાકાળી માં ભલું કરજો…

ગત રોજ કોયલી ( ઇન્દિરાનગર ) ભાથીજી મહારાજના સાનિધ્યમાં સૌ વડીલો, , ભાઈઓ, માતાઓ, દીકરા- દીકરીઓ સાથે સૌએ જન સંપર્ક કરી આશી...
18/06/2025

ગત રોજ કોયલી ( ઇન્દિરાનગર ) ભાથીજી મહારાજના સાનિધ્યમાં સૌ વડીલો, , ભાઈઓ, માતાઓ, દીકરા- દીકરીઓ સાથે સૌએ જન સંપર્ક કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અને કોયલી ( ઇન્દિરાનગર ) કોયલી કાર્યાલય નું લોકાર્પણ મારા પિતા સમાન વડીલો અને સૌ કાર્યકર ભાઈઓ, મિત્રો સાથે કર્યું .

વોટ ફોર ટેબલ

સત્ય ની સાથે

જય માતાજી

સત્ય ની સાથે

વોટ ફોર ટેબલ 🙇🏻🙏🏻

16/06/2025

આજ રોજ આપણા કોયલી ગામ માં મારા સૌ કાર્યકરો તથા મારા સાથે આટલા તાપ અને વરસાદ માં આવેલ સૌ મારા વડીલો, ભાઈઓ, દિકરા- દીકરીઓ તથા મારી બહેનો સાથે જન જન સંપર્ક ફેરણી કરી અને સૌ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
#જય માતાજી

સત્ય ની સાથે

વોટ ફોર ટેબલ.. ટેબલ.. ટેબલ..

આજ રોજ ગાંધી ચોક ( શ્રી વહેરાઈ માતાજી ના સાનિધ્યમાં કાર્યાલય નંબર ૨ નું લોકાર્પણ મારા પિતા સમાન વડીલો અને સૌ કાર્યકર ભાઈ...
15/06/2025

આજ રોજ ગાંધી ચોક ( શ્રી વહેરાઈ માતાજી ના સાનિધ્યમાં કાર્યાલય નંબર ૨ નું લોકાર્પણ મારા પિતા સમાન વડીલો અને સૌ કાર્યકર ભાઈઓ, મિત્રો સાથે કર્યું .

જય માતાજી

સત્ય ની સાથે

વોટ ફોર ટેબલ 🙇🏻🙏🏻

15/06/2025

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનાને લઇ,તમામ ગામજનોએ ભગવાનને પ્રાર્થના કરી તમામ મુસાફરોની સલામતી, ઘાયલોની ઝડપી સજાની કામના અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી , અને પરમ પૂજ્ય મહંત શ્રી રઘુનાથ દાસ મહારાજ ને સૌ ગ્રામ જનો વતી શ્રદ્ધાજલિ અર્પણ 🙏🏻🙇🏻💐💐💐💐

🇮🇳🪷સેવા પરમો ધર્મ 🇮🇳🪷આપણા કોયલી ગ્રામ પંચાયતના ના સરપંચ પદ ના લોકપ્રિય ઉમેદવાર શ્રી રમીલાબેન રણજીતસિંહ જાદવ અનુક્રમ નંબર...
15/06/2025

🇮🇳🪷સેવા પરમો ધર્મ 🇮🇳🪷
આપણા કોયલી ગ્રામ પંચાયતના ના સરપંચ પદ ના લોકપ્રિય ઉમેદવાર શ્રી રમીલાબેન રણજીતસિંહ જાદવ અનુક્રમ નંબર ‘૨’

આપણું નિશાન :- ટેબલ … ટેબલ… ટેબલ

આપનો કીમતી અને મહત્વપૂર્ણ મત આપી અપાવી વિજય બનાવશોજી .

જન સેવા એ જ પ્રભુ સેવા🙏🏻

Address

Virasad Mata Faliya Moto Vago Koyali
Koyali
391330

Alerts

Be the first to know and let us send you an email when Ramilaben Ranjitsinh Jadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ramilaben Ranjitsinh Jadav:

  • Want your organization to be the top-listed Government Service in Koyali?

Share