14/06/2023
જય જોહાર🏹🌱
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડું આવાની શક્યતા છે. તો આપડા સમાજ ના કોઈ ભાઈ બહેન મજૂરી કરવા આવેલા હોય કચ્છ ના કોઈ બી તાલુકા માં તો રેહવાની અમે સગવડ કરી આપશું. આપડા ગ્રુપ કોઈ હોય તો નીચેના નંબર પર ફોન કરીને જાણ કરવી....
૧) જયદીપકુમાર ડામોર( લખપત)
8200235489
૨) અનિલકુમાર એડ( ભુજ)
6359843986
૩) વૈભવકુમાર ડામોર( માંડવી)
8160075175
૪) જીગ્નેશકુમાર કલસવા( ભુજ)
9265954984