Vishal Patel

Vishal Patel Political Activist | Engineer | Lawyer

પ્રવક્તા, વડોદરા શહેર-જિલ્લા, કોંગ્રેસ, ગુજરાત.
પ્રદેશ યુવા અધ્યક્ષ, સર્વ સમાજ સેના, ગુજરાત.
પ્રમુખ, વડોદરા જિલ્લા, સરદાર પટેલ સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાત.

અખિલ બ્રહ્માંડના નાથ અને રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના મહાપર્વ "જન્માષ્ટમી"ની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ......
04/09/2026

અખિલ બ્રહ્માંડના નાથ અને રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના મહાપર્વ "જન્માષ્ટમી"ની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ...

જય શ્રી કૃષ્ણ 🙏

02/09/2026

अगर 'अर्थव्यवस्था' तेजी से बढ़ रही है तो अच्छी 'नौकरियां' क्यों नहीं पैदा हो रही हैं ?

निवेश क्यों नहीं आ रहा है ? उद्योगपति निवेश करने में झिझक क्यों रहे हैं ?

- रघुराम राजन, पूर्व गवर्नर, RBI

02/09/2026

मोदी सरकार के पूर्व वित्त सचिव सुभाष गर्ग बोले

असल में जीडीपी 7.8% नहीं, 2.6% है !

કોંગ્રેસની સરકારખેડૂતોની 70 હજાર કરોડની લૉન માફ કરી.મોદી સરકારભાજપ નેતા- Zee ના સુભાષ ચંદ્રાની 22 હજાર કરોડ+ ની લૉન માફ ...
30/08/2026

કોંગ્રેસની સરકાર
ખેડૂતોની 70 હજાર કરોડની લૉન માફ કરી.

મોદી સરકાર
ભાજપ નેતા- Zee ના સુભાષ ચંદ્રાની 22 હજાર કરોડ+ ની લૉન માફ કરી.

29/08/2026

These days, every action has a much bigger reaction.

Rahul Gandhi

29/08/2026
29/08/2026
ભાઈ-બહેનના પાવન સ્નેહ અને અતૂટ વિશ્વાસના પર્વ રક્ષાબંધનની સૌને હાર્દિક શુભકામનાઓ.💐
28/08/2026

ભાઈ-બહેનના પાવન સ્નેહ અને અતૂટ વિશ્વાસના પર્વ રક્ષાબંધનની સૌને હાર્દિક શુભકામનાઓ.💐

વોર્ડ નંબર 4માં આવેલ કમલાનગર તળાવની ગંભીર સ્થિતિ અંગે તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે તંત્ર દ્વારા કમલાનગ...
24/08/2026

વોર્ડ નંબર 4માં આવેલ કમલાનગર તળાવની ગંભીર સ્થિતિ અંગે તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે તંત્ર દ્વારા કમલાનગર તળાવની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

જનતાના હિત માટે આપણી લડત સતત ચાલુ રહેશે! ✊

મારું ગૌરવ, મારી ગુજરાતી!વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ.ગુજરાતી ભાષાના મહાન કવિ ‘નર્મદ...
24/08/2026

મારું ગૌરવ, મારી ગુજરાતી!

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ.

ગુજરાતી ભાષાના મહાન કવિ ‘નર્મદ’ને તેમની જન્મજયંતી નિમિત્તે સાદર વંદન.

Address

Vadodara

Telephone

+919909653053

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishal Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vishal Patel:

Shortcuts

Share