11/10/2022
આ હિમાચલ વાળા મહાભ્રષ્ટ ભાજપના કાકા-બાપાના દિકરા થતા હશે ?
ગુજરાતના લોકોએ ૨૭ વર્ષથી એકધારા વોટ આપ્યા તો શું ગુનો કર્યો ?
ગુજરાતના લોકોના ખિચ્ચા કાપી લિધા ને પાછા સલાહ આપો છો કે મફતનું લેતા નહી. અને વળી બિજા રાજ્યમાં લાહ્ણી કરો છો !
જનતા તમને બરાબર ઓળખી ગઈ છે. આ વખતે છેતરાશે નહી.