Axitaba Solanki

Axitaba Solanki politician

https://youtu.be/j0B7MuYP5RI
24/03/2023

https://youtu.be/j0B7MuYP5RI

લાઈક,શેર અને સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ tv 18 news network ને.**તેમજ અમારી ચેનલ માં રિપોર્ટર તરીકે જોડાવવા અને જાહેરાત આપવા મા...

 # # અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન અને એચએસબીસી બેંક દ્વારા સ્થાનિક લારી ગલ્લાઓ સાથે વેપાર વિકસિત કરવાના પ્રયાસ કેવી રીતે કર...
22/03/2023

# # અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન અને એચએસબીસી બેંક દ્વારા સ્થાનિક લારી ગલ્લાઓ સાથે વેપાર વિકસિત કરવાના પ્રયાસ કેવી રીતે કરવા તેનો અભ્યાસ વર્ગ કરવામાં આવ્યો # #

આજરોજ વડોદરા શહેર તરસાલીમાં સ્થાનિક લારી ગલ્લા ચલાવનાર સાથે વેપારલક્ષી ચર્ચા કરવામાં આવી હતી .
અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન અને એચએસબીસી બેંક ના માધ્યમથી આર્થિક સાક્ષરતા અને ડિજિટલ લેનદેન માટે લોકોને જાગૃત કરવામાં આવ્યું હતું મેળવેલી જાણકારી મુજબ સ્ટ્રીટ વેન્ડર સુધી આર્થિક સાક્ષરતા અને ડિજિટલ લેન દેન અને આરોગ્ય, સફાઈ અને જાગૃતિને વધારવા માટે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન અને એચએસબીસી બેંક દ્વારા 22.03.2023 બુધવારે તરસાલીમાં ફળ શાકભાજી અને ખાદ્ય વેન્ડર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના માધ્યમથી ઓનલાઇન લેન-દેનને પ્રોત્સાહિત કરી શકાય અને સ્ટ્રીટ વેન્ડરોને સહજ વ્યવસાય બનાવી શકાય અને તેને નગદ લેનદેનથી મુક્ત કરી શકાય, સાથેજ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સાથે જીવન સહાયતા લાગુ કરી શકાય, સ્ટ્રીટ વેન્ડરોની વચ્ચે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશેની જાગૃતિ પેદા કરી શકાય, જેથી વ્યવસાય અને આજીવિકાની ગુણવત્તામાં વધારો કેવી રીતે કરી શકાય તેના વિશે સમજાવવામાં આવ્યું હતું

પ્રમુખરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ અને વિકલાંગ દિકરીઓ ના સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે કન્યાદાન સ્વીકારવામાં આવશેકન...
18/03/2023

પ્રમુખરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ અને વિકલાંગ દિકરીઓ ના સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે કન્યાદાન સ્વીકારવામાં આવશે

કન્યાદાન એજ મહાદાન

કોન્ટેક્ટ:- 8200510440

🙏🙏જય માતાજી 🙏🙏🙏🙏આજરોજ વડોદરા જીલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજીત ૨૩મો સમૂહ લગ્નોત્સવ માં દિકરીઓ ને કન્યાદાન કરી નવદંપતી ન...
23/02/2023

🙏🙏જય માતાજી 🙏🙏

🙏🙏આજરોજ વડોદરા જીલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજીત ૨૩મો સમૂહ લગ્નોત્સવ માં દિકરીઓ ને કન્યાદાન કરી નવદંપતી ને આશીર્વાદ આપવાનો લાહવો મળ્યો અને.વડોદરા જીલ્લા ક્ષત્રિય સમાજ દ્રારા આમંત્રણ આપવામાં આવ્યું એ બદલ એમનો ખુબ ખુબ આભાર પાઠવું છું🙏🙏

આજ રોજ (બજરંગ ગ્રુપ વડોદરા) દ્વારા શિવાજી મહારાજ ની શોભાયાત્રા માં છાશ નું વિતરણ કર્યું.અને સ્વાગત કર્યું જેમાં મને (અક્...
19/02/2023

આજ રોજ (બજરંગ ગ્રુપ વડોદરા) દ્વારા શિવાજી મહારાજ ની શોભાયાત્રા માં છાશ નું વિતરણ કર્યું.અને સ્વાગત કર્યું જેમાં મને (અક્ષિતા બા સોલંકી) સેવા આપવાનો લ્હાવો મળ્યો એ બદલ દરેક બજરંગ ગ્રુપ નાં સદસ્ય નો ખુબ ખુબ આભાર .

હર હર મહાદેવ🚩
જય જય શ્રી રામ🚩
જય માતાજી 🙏

https://youtu.be/URyy8xRxiKs
09/01/2023

https://youtu.be/URyy8xRxiKs

લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાવ Subscribe કરો Youtube ચેનલ ને સાથે Bell બટન દબાવી ને Notification ઓન કરો ગુજરાત ના દરેક તાલ....

08/01/2023
આજરોજ ૧૩૬ વિધાનસભા ની બહેનો એ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ માટે બાધા રાખી જે આજે માતા ના મઢ અશાપુરા માતા ના દર્શન કરી બાધા...
02/01/2023

આજરોજ ૧૩૬ વિધાનસભા ની બહેનો એ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ માટે બાધા રાખી જે આજે માતા ના મઢ અશાપુરા માતા ના દર્શન કરી બાધા પૂર્ણ કરી અને બાપુ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી પ્રાર્થના કરી

Address

J/102, Kishan Classic, Vasna Bhayli Road
Vadodara

Telephone

+918200510440

Website

Alerts

Be the first to know and let us send you an email when Axitaba Solanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Axitaba Solanki:

Share