BJP Ward 11- Vadodara City

BJP Ward 11- Vadodara City ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર ૧૧

ઋણ સ્વીકાર કાર્યક્રમ ૧૪૫ માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર શ્રી સતેન્દ્ર પટેલ (સતીશ પટેલ) ના ભવ્ય વિજય બદલ માન. પ્ર...
06/08/2026

ઋણ સ્વીકાર કાર્યક્રમ

૧૪૫ માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર શ્રી સતેન્દ્ર પટેલ (સતીશ પટેલ) ના ભવ્ય વિજય બદલ માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકારજી, પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ની ગરિમામય ઉપસ્થિતિ માં ઋણ સ્વીકાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

01/08/2026

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના સશક્ત નેતૃત્વ હેઠળ સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક–2026ને મંજૂરી આપવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય દેશના કરોડો મહેનતુ વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવા અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ નવા કાયદા હેઠળ પેપર લીક, પરીક્ષામાં ગેરરીતિ અને છેતરપિંડીમાં સંડોવાયેલા તત્વો સામે કડક સજા, ભારે આર્થિક દંડ તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપી કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

યુવાનોના પરિશ્રમને ન્યાય મળે અને તેમની પ્રતિભાને યોગ્ય સ્થાન મળે તેવા આ દુરંદેશી અને વિદ્યાર્થીહિતના નિર્ણય બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન.

ગુજરાત પ્રદેશ ના સંગઠન મહામંત્રી શ્રી Ratnakar   જી ને પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ ખૂબ...
01/08/2026

ગુજરાત પ્રદેશ ના સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી ને પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ ખૂબ અભિનંદન તથા હાર્દિક શુભકામનાઓ.

BJP Gujarat

01/08/2026

बच्चों को डांट नहीं, दिशा चाहिए।
संवाद से जुड़ें, मार्गदर्शन से निखारें।

हर भटका हुआ युवा एक मौका मांगता है।
आइए माता-पिता बनकर संवाद करें, शिक्षक बनकर मार्गदर्शन करें।

यही है असली राष्ट्र निर्माण।

ભારતીય જનતા પાર્ટી વોર્ડ ૧૧ દ્વારા શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત "સમરસતા સંકલ્પ અભિયાન" અં...
29/07/2026

ભારતીય જનતા પાર્ટી વોર્ડ ૧૧ દ્વારા શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત "સમરસતા સંકલ્પ અભિયાન" અંતર્ગત, ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સમાજમાં સમરસતા, સમાનતા અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

🪷 ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ 🪷ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર, વોર્ડ ૧૧ દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ...
29/07/2026

🪷 ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ 🪷

ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર, વોર્ડ ૧૧ દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અકોટા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈજી ની વિશિષ્ટ ઉપસ્થિતિ માં ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

28/07/2026
આજ રોજ ૧૪૫-માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી અન્વયે ઇલેક્શન વોર્ડ નં. ૧૮ ના ચૂંટણી કાર્યાલય ખાતે ઈન્દુ નર્સિંગ સ્કુલ શકિતકે...
16/07/2026

આજ રોજ ૧૪૫-માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી અન્વયે ઇલેક્શન વોર્ડ નં. ૧૮ ના ચૂંટણી કાર્યાલય ખાતે ઈન્દુ નર્સિંગ સ્કુલ શકિતકેન્દ્રના બૂથ નં. ૧, ૨ અને ૪ના બૂથ પ્રમુખશ્રીઓ તથા બૂથ સમિતિના સભ્યો સાથે ચૂંટણીલક્ષી આયોજન બેઠક કરી ઘર-ઘર જનસંપર્કને વધુ અસરકારક બનાવી વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવા,તેમજ પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય વિજય અપાવવા માટેની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરી

આ બેઠકમાં પૂર્વ સાંસદશ્રી, સ્થાનિક કાઉન્સિલરશ્રી તથા બૂથ અને શક્તિ કેન્દ્રના જવાબદાર કાર્યકર્તાઓ અને સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

મંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલના ચૂંટણી પ્રચારનો આજે વોર્ડ નંબર 18 ખાતે ઉત્સાહભેર પ્રાર...
15/07/2026

મંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલના ચૂંટણી પ્રચારનો આજે વોર્ડ નંબર 18 ખાતે ઉત્સાહભેર પ્રારંભ કર્યો.

માનનીય કાર્યકરો, આગેવાનો અને મતદારો સાથે જનસંપર્ક કરી ભાજપની વિકાસયાત્રાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો.

ચાલો, સૌ સાથે મળીને કમળના નિશાનને ભવ્ય વિજય અપાવીએ.

જય ભાજપ! 🚩🌷

Address

Vadodara
390021

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Ward 11- Vadodara City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share