13/08/2026
સુરતના હૈયે તિરંગો, શ્વાસે શ્વાસે દેશભક્તિ 🇮🇳
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે થરાદ ખાતે માન. અધ્યક્ષ શ્રી Shankar Chaudhary જી, માન. મંત્રીશ્રી Rushikesh Patel જી, માન. મંત્રીશ્રી Swarupji Thakor જી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો. નરેશભાઈ ઠાકોર જીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.