Bhavik Patel

Bhavik Patel Bhavik Patel
Vice President
Vijapur Taluka Bjp

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ નવસારી લોકસભા બેઠકના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબને જન્મદિવસ ની ખુબ ખુબ શ...
15/03/2022

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ
નવસારી લોકસભા બેઠકના લોકપ્રિય સાંસદ
આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબ
ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.

संत परंपरा के महान योगी और परम ज्ञानी संत शिरोमणि रविदास जी की जयंती पर कोटि-कोटि नमन।
16/02/2022

संत परंपरा के महान योगी और परम ज्ञानी संत शिरोमणि रविदास जी की जयंती पर कोटि-कोटि नमन।

 #સમર્પણ દિવસઆજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ની પુણ્યતિથિ (સમર્પણ દિવસ) નિમિત્તે વિજાપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણભાઇ ...
11/02/2022

#સમર્પણ દિવસ

આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ની પુણ્યતિથિ (સમર્પણ દિવસ) નિમિત્તે વિજાપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઇ પટેલ,વિજાપુર તાલુકા/શહેર ભાજપ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, સૌ કાર્યકર્તાઓ , હોદેદારોએ પુષ્પાંજલિ અને વૃધ્ધાશ્રમમાં ફ્રૂટ વિતરણ કરી વિજાપુર ભાજપા દ્વારા ઉજવણી કરવામાં આવી....

01/12/2021
આત્મ નિર્ભર ગ્રામ વિકાસ રથ યાત્રા
20/11/2021

આત્મ નિર્ભર ગ્રામ વિકાસ રથ યાત્રા

૭૧ વર્ષની ઉંમરે અમેરીકા થી ભારત આવીને જેટ લેગ કે ટાઈમ ઝોનનો તફાવત કે લાંબી મુસાફરી નો થાક લાગે નહી , આવી ને તુરંતજ “ગુલા...
27/09/2021

૭૧ વર્ષની ઉંમરે અમેરીકા થી ભારત આવીને જેટ લેગ કે ટાઈમ ઝોનનો તફાવત કે લાંબી મુસાફરી નો થાક લાગે નહી , આવી ને તુરંતજ “ગુલાબ “ વાવાઝોડાનું ફોલોઅપ કરે અને રાત્રે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટનું નિરીક્ષણ કરી શકે તેમનું નામ છે નરેન્દ્ર મોદી જી..
ગર્વ છે મને મારા પ્રધાનમંત્રી પર… વંદન છે તેમની કાર્યદક્ષતા ને... Narendra Modi જી

अब हमें सैचुरेशन की तरफ जाना है।शत प्रतिशत गांवों में सड़कें हों,शत प्रतिशत परिवारों के पास बैंक अकाउंट हो,शत प्रतिशत ला...
07/09/2021

अब हमें सैचुरेशन की तरफ जाना है।

शत प्रतिशत गांवों में सड़कें हों,

शत प्रतिशत परिवारों के पास बैंक अकाउंट हो,

शत प्रतिशत लाभार्थियों के पास आयुष्मान भारत का कार्ड हो,

शत-प्रतिशत पात्र व्यक्तियों के पास उज्ज्वला योजना का गैस कनेक्शन हो।

- प्रधानमंत्री श्री Narendra Modi जी

પ્રધાનમંત્રી શ્રી  જી બન્યા દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા
05/09/2021

પ્રધાનમંત્રી શ્રી જી બન્યા દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા

"નમો એપ અભિયાન" અંતર્ગત ગુજરાતભરમાં વધુને વધુ લોકો નમો એપ પર જોડાઈ રહ્યા છે, માનનીય વડાપ્રધાન શ્રી  સાહેબ સાથે, તમે પણ જ...
27/08/2021

"નમો એપ અભિયાન" અંતર્ગત ગુજરાતભરમાં વધુને વધુ લોકો નમો એપ પર જોડાઈ રહ્યા છે, માનનીય વડાપ્રધાન શ્રી સાહેબ સાથે, તમે પણ જોડાઓ અને અન્યને પણ પ્રેરિત કરો.

💉 1 એપ્રિલથી શરૂ થશે 45 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોનું રસીકરણ💉 ચાલો રસીકરણ અભિયાનમાં ઉત્સાહ સાથે ભાગ લઈ કોરોનાને હરાવીએ
23/03/2021

💉 1 એપ્રિલથી શરૂ થશે 45 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોનું રસીકરણ

💉 ચાલો રસીકરણ અભિયાનમાં ઉત્સાહ સાથે ભાગ લઈ કોરોનાને હરાવીએ

Address

Vijapur
382870

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavik Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share